SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંતની સઝાયો ૧૦૯ અરિહંતની સઝાયા [૧૧] અરિહંતજી રે હુ સમરું, ત્યારે આવજે મારે જીવ કરે પ્રણામ રે ચારે શરણુ મુજને હાજે, એમ સાધુ શરણુ ભગવંત રે અરિહંતજી રે ૧ કંઠે આવી કંઠ રૂંધાશે, પછી નહિ દેવાય તમારું નામ રે એણી વેળાએ તુમે પધારજે, મારા સુધરશે આતમ કાજ રે . પહેલા જનજી જમને વાળ, તિહાં દેજે તમારી આણ રે કે કષાય જેમ વાર, તિમ છેડશે આઠ કર્મબાણ . હું તે પર પાંચ વ્રતને, મારું આતમ નાનેરૂ બાળ રે તે સમય તમે પધારો, મારી ભવના ફેરા ટળી જાય રે . આંખ તણે ફરકડે ઘડી, ઘડી ઘડી ઘડીયાળ વાગે રે “કાંતિ વિજય” એમ કહે સ્વામી, મુજ આવાગમન નિવાર રે . [૧૨] . ધન ધન શ્રી અરિહંતને રે, જેણે ઓળખાવ્ય ધર્મ સલુણા તે પ્રભુની પૂજા વિના રે, જન્મ ગુમાવ્યું ફેક - ધન૧ જેમ જેમ અરિહા સેવીએ રે, તેમ તેમ પ્રગટે જ્ઞાન , જ્ઞાનીના બહુમાનથી રે, જ્ઞાનતણું બહુમાન જ્ઞાન વિના આડંબરી રે, પામે જગ અપમાન કપટ ક્રિયા જન રંજની રે, મૌન વૃત્તિ બગ બયાન મત્સરી ખર મુખ ઉજવલે રે, કરતા ઉગ્ર વિહાર પાપ શ્રમણ કહી દાખીયા રે, ઉત્તરાધ્યયન મેઝાર જ્ઞાન વિના મુક્તિ નહીં રે, કિરિયા જ્ઞાનીની પાસ શ્રી “શુભવીરની વાણીએ રે, શિવકમલા ઘરવાસ " [૧૨૧ અરિહંત સ્વામી માહરઉ રે તુ સેવક તું દેવ તોરી સેવા હું કરું છ મુનિ એજ ટેવ ભાગી અરિહંત ! માહરઈ તહસ્ય મેળ તુમ્હ સણિ મારી આંખડી રે હાસ્ય કહી ગેલ સેભાગી ૧ અરિહંતસ્યુ રંગ માહરઈરે અરિહંતસ્ય મુઝ પ્રીતિ જેહનું મન જિણિ વેધીઉં રે તેહનઈ તેહિ જ ચીતિ... . . ૨ ધબ૦ ૨ ધન : ધન૦ ૪ ધન ૫
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy