SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ સજઝાયાદિ સંગ્રહ રખે દુઃખ પામે બે લાલ જીવે જ લગે માય-તાય ચિતે બે લાલ સુત ઓળગે એળગી સરગે પિતા પહુતે અરહનક મનમાં દુઃખ ઘણું વાલા વિયેગે જીવને દુઃખ, હવે તે કેતુ ભણે ૬ બેઠે રાખે બે લાલ વાચંયમ યુવા કરે દિન ૫ બે લાલ દિન પૂરા હૂવા દિન હૂવા પૂરા સાધુ કહે તમે વિહરણ જાએ હિવે સહી એકલે કેક હિમ હો વાહલાવણ વશ તું નહીં ૭ અનુક્રમે મૂકી બે લાલ તાત અસાં ભલી વિતરણ ચાલ્યા બે લાલ કિ તડકે એકલો એકલે તડકે પગે દાઝે મયણની પરે વિહરે એક માળઆ હેઠે રહ્યા ઉ રૂપે મયણ ભ્રમ કરે ૮ ભામિણી ભેળી બે લાલ બેઠી ગેખડે મુનિ દેખીને બે લાલ મોહી પડી મુખડે મુખડે મેહી નારિ વિરહિણી તેડી આણે એ સખી તિહાં જાઈ તેડી આણુએ સખી રૂપે રૂડે તે ઋષિ ૯. મોદક મેટા બે લાલ નેહરાવી કહે પૂજ્યપનેતા બે લાલ કાયા કાં દહે? કાયા એહવી રૂડી પામી મુજને કાં પરિહરે? માળીએ મેટે વિલસિ મુઝસું ભિક્ષા કારણે ઠાં ફિરે? ૧૦ નયણુ રંગીલી બે લાલ મુનિ મન મહિએ વયણ રગિલી બે લાલ ચારિત્ર ખઈએ ખેઈઓ ચારિત્ર ચંદ્રવયણ વેષ મૂકાવ્ય પરે મનમદમાતા બિહુ વિલ પ્રીતિરૂપ પીધે સરે ૧૧ અહનિસિ વિલર્સે બે લાલ તે મન મોકળે રસિ રાધાસું બે લાલ જિમ હરિ ગોકુળે ગોકુળે હરિપરિમેં રામતિ કામિનીસું પરિપરિ મન થકી માતા વિસરી તસ માય હાયડે દુઃખ ધરે ૧૨ અરણકપૂતા બે લાલ કહિ તુ કિહાં ગયે ઉત્તરે ન થઈ બે લાલ તુઝને ટ્યુ થયા સ્યુ થયે તુઝને માત કહે ઈમ માવડી કિમ મૂકીઈ મોહનો કરમેં નાણુ-દંસણ, ચારિત્ર-તપ જપ ચૂકીઈ ૧૩ શેરી શેરી બે લાલ ઘરિ ઘરિ સા કિરે કિહાં કિણ દીઠે બે લાલ મુજ પુત્ર કેઈ ઘરે કોઈ ઘરે દીઠે પુત્ર માહરે બહુલ બાળક પરવરી ગોખડે બેઠાં માત દીઠી ઉતર્યો અનુસે ધરી ૧૪ “માય પડીએ બે લાલ વિધિવંદન થકી મયણે, નિરખી બે લાલ સા મનમાં ચકી મનમાં ચકી કહે પુત્ર! મુઝ તુઝ વધુ વરવી નવિ ઘટે ચારિત્ર ચિંતામણ તજી ભવમહાઇટવી કાં અટે? ૧૫
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy