SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ लोभः सर्वार्थबाधकः લોભ બધી સિદ્ધિઓમાં બાધક છે. - આ એક વાક્યનો સમ્યક્ બોધ દેશભરના ભ્રષ્ટાચારોને સમાપ્ત કરી શકે છે. મુફ્ત સ વતં પાપં, મુક્તે યો ાર્થિ વિના - તે માત્ર પાપ જ ખાઈ રહ્યો છે, કે જે અતિથિના વિના જમે છે આ એક સુવચન દેશપ્રેમ અને ભાઈચારાની ભાવનાને જીવંત બનાવી શકે છે. પરધનને માટીના ઢેફા સમાન જોવું સતામણીઓ અને ચોરીઓને દૂર કરી શકે છે. માતૃવત્ પરવારાળિ, પદ્રવ્યાળિ જોવત્ - પરસ્ત્રીને માતા સમાન જોવી અને આવું એક સુભાષિત વ્યભિચારો, જાતીય मद्यं कारणमापदाम् દારૂ આપત્તિઓનું કારણ છે. આવું એકાદ વાક્ય વ્યસનમુક્તિનો નાદ જગાવી શકે છે. માતા-પિતા દેવતા સમાન છે. આવું એક વાક્ય ઘરને સ્વર્ગ पितरो देवाः બનાવી શકે છે. - ફન્દ્રિયનિયતવુંદ્ધિવંદ્ધંતે - ઇન્દ્રિયોનું નિયંત્રણ કરવાથી બુદ્ધિ વૃદ્ધિ પામે છે - આવું એક સુભાષિત સમાજમાં શિષ્ટતા જાળવી રાખે છે, ને માધ્યમોના દુરુપયોગને અટકાવે છે. આવું એકાદ नास्ति क्रोधसमो रिपुः ક્રોધ જેવો કોઈ શત્રુ નથી સુવર્ણવાકય મનની શાંતિ આપે છે અને અને દુર્ઘટનાઓને અટકાવે છે. दानं सब्बत्थसाधकम् દાન સર્વ પ્રયોજનોને સિદ્ધ કરે છે. આવું એક સુભાષિત દેશમાં ત્યાગ અને સમર્પણની ભાવના જીવંત રાખે છે. આ તો માત્ર ઝલક છે. સંસારની એવી કોઈ સમસ્યા નથી, જેનું સમાધાન આ આર્ષ વારસામાં ન હોય. એવું કોઈ સુખ નથી, જે આ વચનોના અનુસરણથી ન મળે. સમાજની એવી કોઈ બદી નથી. જે આના શિક્ષણથી ન ટળે. - 1 1 આખું વિશ્વ આજે હિંસાના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે. ભ્રષ્ટાચાર અને દુરાચારની દુર્ગન્ધથી ખદબદી રહ્યું છે. હજી મૂંછનો ઘેરો ન ફૂટ્યો હોય, એવો પુત્ર પિતાને રિવોલ્વરથી શૂટ કરી દે અને બાર વર્ષની કન્યા કુંવારી માતા બને એવી ઘટનાઓ દુનિયાના અનેકાનેક શહેરોમાં સામાન્ય બની છે, આ સ્થિતિમાં ભારતે દુનિયાના ચીલે ચાલીને બરબાદ થવું ? કે પોતાની પ્રાચીન સંસ્કૃતિના ભવ્ય વારસાને ४९
SR No.034125
Book TitleArsh Vishva
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy