SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ FREEDOM ૨૯૭ મહાભારતના ઉદ્યોગપર્વમાં કહ્યું છે – पूजनीया महाभागाः સ્ત્રીઓ પૂજનીય છે. મહાભાગ્યવાન છે. पुण्याश्च गृहदीप्तयः । પવિત્ર છે. ઘરનો પ્રકાશ છે. स्त्रियः श्रियो गृहस्योक्ता- સ્વયે ઘરની લક્ષ્મી છે. તસ્માન્ રશ્ય વિશેષતા એ રૂ-૧૨ / માટે તેમનું ખાસ રક્ષણ કરવું જોઈએ. સ્કંદપુરાણના બ્રહ્મખંડમાં કહ્યું છે – भार्या मूलं गृहस्थस्य માર્યા મૂર્ત સુવર્ય ર ા પત્ની એ ગૃહસ્થનું મૂળ છે. પત્ની એ સુખનું મૂળ છે. મારી વહાલી, गृहिणी गृहमुच्यते આવું કહીને આપણી પરંપરાએ પરિવારમાં સર્વોચ્ચ સ્થાન નારીને આપ્યું છે. રાધાકૃષ્ણ...સીતારામ...ઉમામહેશ... લક્ષ્મીનારાયણ..અર્ધનારીશ્વર... આ શબ્દોમાં સાગર કરતાંય વધુ ઊંડું નારીસમ્માન સમાયેલું છે. નારી તું નારાયણી' જેવું વાક્ય હોય જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે.” - આવી કાવ્યપંક્તિ હોય, આપણી પરંપરાએ નારીને પૂર્ણ આદરની દૃષ્ટિએ જોઈ છે.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy