________________
WIFEHOOD
અને સહનશીલ પણ બની શકતી હોય છે.
એમના મનમાં
એવી ગાંઠ બંધાયેલી હોય છે.
કે ‘બીજે બધે માથું ટેકવવું પડે તો વાંધો નહીં,
હાથ જોડવા પડે
કે લાચારી બતાવવી પડે તો પણ વાંધો નહીં. પણ અહીં
ઘરમાં તો
કોઈ હિસાબે...કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં.
હરગીઝ નહીં.
તારી ભલી થાય.
શા માટે હાથે કરીને દુઃખી થાય છે ? કદાચ એ નારી
=
બહુ સમાધાનવૃત્તિવાળી ન હોય.
તો ય
જો એ એટલો સંકલ્પ કરે,
કે ઘરમાં તો હું નમ્ર અને સહનશીલ જ બનીશ.
તો ય એનું જીવન સુખી થઈ જાય.
પણ કા...શ.
એક બાળકને છાનો રાખવા માટે
કે એને ખુશ રાખવા માટે
નારી એના સ્વભાવને અનુકૂળ થાય છે. અને પોતે ખુદ
‘બાળક’ બની જવા સુધીની તૈયારી રાખી શકે છે. બરાબર તે જ રીતે
૨૬૧