SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ લવ યુ ડોટર My dear, બિસ્કીટ ક્રિમવાળા છે. એટ્રેક્ટીવ છે. ટેસ્ટફૂલ છે. જોતાની સાથે મોઢામાં પાણી આવી જાય તેવા છે. પણ એને ખાવાથી ફક્ત બે જ કલાકમાં મોત આવી જાય તેવું છે. Tell me, What will we do ? તમારો ટેસ્ટ ને તમારી એટ્રેક્ટીવનેસ તમને મુબારક... એમ જ કહેશું ને આપણે ? By the same way my daughter Modernismમાં કંઈક આવી જ વાત બની છે. you are a woman my dear, Always maintain your womanhood. Wifehood can be maintained by womanhood only. બહુ મજાની વાત એ છે કે તીક્ષ્ણ તર્ક અને આગ્રહ પર નભતા આ modernism ને જે નારીઓ અપનાવે છે, તેઓ ઘર સિવાયની ઘણી બધી જગ્યાએ બધાં જ તર્કોને અને આગ્રહોને છોડીને સમાધાન કરી શકતી હોય છે
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy