________________
૨ ૨ ૨
લવ યુ ડોટર એમની સમક્ષ કેટલો વિનય કર્યો? એમને કેટલી હૂંફ આપી ? એમણે બીજાનું કેટલું હસતા હસતા સહન કર્યું? જો આ Visual education છે, તો ઉપદેશની જરૂર નથી અને જો એ નથી, તો ઉપદેશનો અર્થ નથી. મારી લાડલી, મા-બાપની સ્વાર્થી વૃત્તિ સંતાનોને એવા જ સંસ્કાર આપે છે. વિદેશમાં સંયુક્ત પરિવાર જેવી કોઈ વસ્તુ જ રહી નથી. તો ત્યાંની નવી પેઢી તદ્દન સ્વકેન્દ્રિત બની ગઈ છે. કોઈનો વિચાર કરવો... કોઈના માટે કંઈક જતું કરવું... કોઈનું કંઈક ખમી ખાવું... કોઈની Under માં જીવવું આ બધું એના માટે Just like impossible થઈ ગયું છે. This is the result of breaking a family. જેની આકરી કિંમત જીવનભર સુધી ચૂકવવી પડે છે. You may ask my daughter, કે સાસુનો Nature આપણને set ન થાય તો ? નણંદનું Behaviour સારું ન હોય તો? દેરાણી સાથે આપણું ન જામતું હોય તો ? I say so what? શું એક “મા”ને એના દીકરાથી છૂટી પાડી દેવાના આ બધા પૂરતાં કારણો છે? Think nutraly my dear. suppose એ સાસુ તું પોતે છે.
ત્યારે આ બાબતમાં તારો opinion કેવો હશે ? બેટા,