SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagersuri Gyanmandir ક૯પસૂત્ર ૪ કાલિકાચાર્યકથા ઉપોદઘાત || ૧૬ ]]. “કાલિકાચાર્ય પણ સ્થવિર હતા, પરંતુ કાલિકાચાર્ય ત્રણ થયાઃ–(૧) એક વીરા સં. ૩૭૬ વર્ષ શ્યામાચાર્ય અપરનામ કાલિકાચાર્યું કે જે પૂર્વના છે EXજ્ઞાતાઓના વંશમાં હાઈ પ્રજ્ઞાપના સૂત્રના કર્તા થયા, અને સુધર્મસ્વામિથી માંડી ૨૩ મા પુરૂ થયા અને જેમણે બ્રાહ્મણ વેશે આવેલ સૌધર્મેન્દ્ર પામે નિગોદને વિચાર કશો હતો. આ કૅટલાકના કહેવા પ્રમાણે તે પ્રકારની ગાથા જતાં વીરાત સે, ૩૨૦ માં થયા ને કેટલાકના કથનાનુસાર Sી વીરાત સં. ૩૨૫ માં થયા. (૨) બીજ કાલિકાચાર્ય વીરનું સં, ૪૫૩ માં સરસ્વતીના ભાઈ, ગર્દ બિલના ઉછેદક, અને બલમિત્ર અને ભાનુમિત્રના ભાણેજ થયા. અહીં પણ જે ચોથમાં પર્યુષણાની પ્રવના કરનાર કાલિકાચાર્યું છે તે જ તે બંનેના મામા કહેલા છે. જે યથારિત હોય તે પ્રમાણ.જી (૩) ત્રીજા કાલિકાચાર્ય વીરનિર્વાણુત સં. ૯૯૭ વર્ષે વિક્રમ સંવત્ પર૩ વર્ષમાં થયા કે જેમણે વીરવીર્મપ્રમાણે પર્યુષણ પર્વનું ભાદ્રપદ સુદિ પાંચમ-ગુe માંથી ચોથમાં પ્રવર્તન કર્યું ? તમામ કપલતાવૃત્તિ (પત્ર ૨૪૧) માં સ્થવિરાવલીને અંતે જણાવી કો કહે છે કે તે ત્રણેનો વિસ્તરસંબંધ મારી સિકરેલી લિકાચાર્યકથામાંથી જુોજ નવા યોગ્ય છે.' આ કથા તેમણે કલ્પસૂત્રની વૃત્તિ પ્રારંભળી તે પહેલાં ૧૮ વર્ષે ઉપર એટલે સં. ૧૬૬૬ માં રાઉલ તેિજસીના રાજયમાં વીરમપુરમાં મુખ્ય સંકૃતગદામાં રચી. આ વીરમપુર ગુજરાતનું વીરમગામ નહિ, પણ તેથી અન્ય પ્રાય: જેસલમેરના તિ રિાયાંતર્ગત જણાય છે; ને રાજા તેજસીને ‘ રાઉલ ' કહ્યા છે તે રાઉલ” થી જેસલમેરના રાજ ઓળખાય છે. હવે વિસ્તારમયને લીધે આ પ્રસ્તાવના વધુ ન લંબાવતાં કર્તાના શબ્દોમાં –fજૂ સુમિrforfor૪િ, જવા નિ જિવાડા તાં NI -ઇછી તેની સમાપ્તિ કરવા રજા લઉ છું. * ૧૬ + તવાવાલા બિલ્ડિંગ, ] મોહનલાલ દલીચંદ દેસાઈ લિહારચાલ, મુંબઈ ? તા. ૨૨-૭-૧૯૩૯U B. A. LL. B. Advocate ચNN For Private and Personal Use Only
SR No.034110
Book TitleKalpasutra Kalpalati Tika
Original Sutra AuthorBhadrabahuswami
AuthorSamaysundar Gani,
PublisherJinduttasuri Gyanbhandar
Publication Year1939
Total Pages628
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy