SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯ તથG E | ગયો. મારો આત્મા વિશિષ્ટ કોટિના સભ્યદર્શનના ભાવને સ્પર્શી ગયો. હવે મારો આત્મા જિન મંદિરે જિનપૂજા કરવા લાગશે. ધમનરાગી બનશે, સદ્દગુરુ પાસેથી જિનવાણીનું શ્રવણ કરવા ગાંડાધેલો બની જશે. - ચિત્ર : ૨૧ દેશવિરત પ્રાપ્તિ ત્યાર બાદ પરમાત્માએ દેશવિરતિ ગુણોની પ્રરૂપણ કરી. એ સાંભળતાં જ મારામાં પ્રભુના એ મહિમાવંતા, પ્રભાવથી દેશવિરતિ ગુણનો ક્ષાયોપશમ થયો. અહા! હવે હું સામાયિક વ્રત કરીશ, તપશ્ચર્યા વગેરે કરીશ એ વિચારથી મારું મન આનંદવિભોર બની ગયું. - ચિત્ર ૨૨ પ્રભુનું બોલાવવું ત્યાર બાદ પરમાત્માએ સર્વવિરતિ ધર્મને મહિમા સમજાવ્યો. સર્વવિરતિના સ્વામીઓ સુખે કેવા અલીન હાથ? દુ:ખે કેવા અદીન હોય ? ઉપસર્ગો અને પરીક્ષણ કેવી ચિત્ત પ્રસન્નતાથી સહાતા હોય? એમના ૮૮ Scanned by CamScanner
SR No.034077
Book TitleArihant Dhyan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages111
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy