SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રઃ ૧૯ માર્ગોનુસારિભાવની પ્રાપ્તિ ! તે દિવસે પરમાત્માએ ભવ્યાત્માના વિકાસનો નીચેથી ઉપરનો કમ ફરમાવ્યો. સૌ પ્રથમ પરમાત્મા ભવ્યાત્માનું માનુસારી જીવન કેવા પાંત્રીસ ગુણોથી સુશોભિત હોય ! તેમાં તેની નીતિમતે ઉદ્ધવેષ ત્યાગ, ઈન્દ્રિયનિગ્રહ વગેરે બતાવ્યા. - જેમ જેમ હું આ જીવન વિકાસ સાંભળતો ગયો તેમ | તેમ જાણે કે પ્રભુની વાણીના અતિશયને લીધે જ મારામાં ખરે ખરું માર્ગાનુસારિપણું પરિણામ પામવા લાગ્યું કે હવે હુ સજજનને છાજે તેવા પ્રકારના વસ્ત્રો પહેરનારો. નીચી નજરે ચાલનારો, સદાચારી જીવન વગેરેને સ્વામી બની જઈશ તેમ મને પ્રતીત થયું. ચિત્ર : ર૦ સમ્યકત્વ પ્રાપ્તિ - ત્યાર બાદ ત્રિલોકગુરુએ સમ્યદર્શનનો મહિમા સમજાવ્યો. તેના લક્ષ વગેરે કહ્યા. એ સાંભળતા જ તે વાણી અને તેને પદાર્થ સમ્યકત્વ મારામાં પરિણામ પામી Scanned by CamScanner
SR No.034077
Book TitleArihant Dhyan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages111
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy