SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ #g (A) અરહંત'ધ્યાન (2) - જે વ્યન્તરો-તમામ ભેગા મળીને પણ પરમાત્માના માત્ર અશુઠના રૂપનું નિર્માણ કરવાને ધરાર સમર્થ નથી તેમાંથી એકાદ જ વ્યતર સમવસરણની અંદર પરમાત્માના અતિશયના પ્રભાવથી પરમાત્માના જેવાં જ બીજાં ત્રણ પ્રતિરૂપે બનાવી દે છે. આથી જ પ્રભુ ચતુર્મુખ દેખાવા લાગે છે. અરિહંત પરમાત્માના આલંબનરૂપ શરણની તાકાત અચિત્ય છે. રાગીઓ જે કામ રાગના ભાવથી ન કરી શકે તે કામ પરમાત્મા પિતાના વીતરાગ સ્વભાવથી સહજ રીતે કરી શકે છે. , એ એમની અચિત્ય શક્તિ છે કે સ્વયં વીતરાગ હોવા છતાં એની અભિમુખ થતાં આત્માને સંસારના ટોચ- પુનું અર્પણ કરતાં છેલે મુક્તિનું પ્રદાન અવશ્ય કરે છે. સૂર્ય, અગ્નિ પાણી, ગુલાબ વગેરે કદી ક્યારે ય કશી ઈચ્છા કરે છે? છતાં ય તેઓ પ્રકાશ, ઉષ્મા, તૃષાનિવૃત્તિ અને સુગંધ આપે. છે. એમની આવી શક્તિ ક્યાંથી આવી? એને એક જ ઉત્તર છે. કે એ તેમને સ્વભાવ. બસ...પરમેષ્ઠિ ભગવંતને પણ સર્વહિતકર સ્વભાવ છે, જે તેમની અભિમુખ થાય તેનું નિશ્ચિતપણે હિત થાય. કદાચ જગતમાં ક્યારેય ન હતી તેટલી પાપશુદ્ધિ અને પુણ્યવૃદ્ધિની પાપશુદ્ધિની આજે જરૂર પેદા થઈ છે. જગતના જીવના હિતને વિચાર આજે અત્યંત વધુ મહત્વને બનવા લાગે છે.' એટલે જ આજે પરમેષ્ઠિનું આલંબન આત્માની આવશ્યક બની ગયું છે. Scanned by CamScanner
SR No.034077
Book TitleArihant Dhyan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages111
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy