SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ હS ઠંત દયાળ (0) ઉપગના વિષયને દૂર દેશકાળને માનીને વહે છે. તેથી તેના સાંનિધ્યને આપણને પ્રત્યય (સંવેદન) થતું નથી. Object Reality એમ જ્યાં લખ્યું છે ત્યાં External Object અર્થ ગણવા. Ideal Reality or Subjective and objective zu een - છે. પણ ત્યાં subject અને object આપણું ચેતનાનાં આકારે છે. Ideal Realityનાં આ ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. મુખ્ય વાત એ છે: External અને Inner ... વિજ્ઞાનવાદો બૌદ્ધ આદિ External (બાહ્ય) અર્થને ઈન્કાર કરે છે. જ્યારે આપણે External અને Inner બંનેમાં માનીએ છીએ. Inner આકાર છે. તેમાં External પદાર્થ કારણભૂત છે. કેટલીક વાર External પદાર્થ વિના પણ Inner આકાર ઉત્પન્ન થાય છે. જે Inner આકાર ઉત્પન્ન થાય છે. તેને Real માનવે આ ઉપાસનાને પાયે છે. સામાન્ય માણસો Immagination કહીને એને બિનમહત્ત્વની વાત ગણે છે. ત્યારે ઉપાસકે એને Real માને છે. આ જ મહત્વની વાત આપણે સમજવાની જ છે. ઉમેરવાની નથી, કારણ કે વિશેષાવશ્યક ટીકામાં ગુરૂના વિરહમાં પણ ગુરુના ઉપયોગથી ગુરુવિરહની અસિદ્ધિ જણાવી છે એ બિલકુલ સ્પષ્ટ સૂચવે છે કે External ગુરુમહારાજ ન હોવા છતાં ઉપગમાં રહેલા Inner ગુરુમહારાજ પણ Real જ છે. આ રીતે ઉપાસના કરનારને દેવ-ગુરુ સદા નિકટ જ લાગે છે. External જેટલા આપણને Real લાગે છે, તેટલા જ કે તેનાથી વધારે Real જે ઉપગાકારને માનીશું તે ઉપગાકાર પણ External જેટલું અથવા તેથી પણ વધારે ફળ આપે છે-આપશે. આ Realityને આપણે નિરંતર ભાવનાથી ખૂબ ખૂબ દઢ ઘનઘનતર-ઘનતમ બનાવવી જોઈશે. આ રીતે દઢ બનાવનારને ઉપાસના Scanned by CamScanner
SR No.034077
Book TitleArihant Dhyan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages111
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy