SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ દ| A) અરહંત ધ્યાન (i) | એટલે આટલી બધી પ્રભુભક્તિ હોવા છતાં સંઘ નિરાધાર જેવો છે. જે પરમાત્માને સક્રિય, પૂર્ણ રૂપે રક્ષક માનીને ઉપાસના કરીએ તે આપણને સર્વદા સાધાર–પણાનો અનુભવ થશે. Idealની ઓછી શક્તિ માનવી એ આપણે અપરાધ છે. સાયન્સ દષ્ટિએ આપણે અપરાધ. છે. ઉપાસનામાં સર્વશક્તિ સંપન્ન સક્રિય પરમાત્મા જ લેવા જોઈએ. કેઈના રક્ષક કે સહાય વિના સ્વપરાક્રમી ઉપાસના એ તે Hero ઉપાસના છે Hero... બાહુબલિ વગેરે મહાપુરુષોની વાત જુદી છે. આપણે તો Piotectionમાં જે જીવી શકનારા મનુષ્ય. સાધુએ Hero ઉપાસનાની જ વાત કરતાં હોય છે. શિયાળ પાસે સિંહનું પરાક્રમ ખીલવવાને ઉપદેશ કરવા જેવી આ વાત છે. એટલે આપણુ. પૂર્વ પુરુષએ શરણાગતિની ઉપાસના જ નમસ્કાર મહામંત્ર, ચતારી મંગલ આદિ દ્વારા આપણને આપી છે. પરમાત્માની Ideal Reality ખૂબ જ પાવરફુલ ભાવના દ્વારા આપણે સ્પષ્ટ અને ઘટ્ટ બનાવવી જોઈશે. તત્વજ્ઞાન પણ સાયન્સ જેવું નહીં પણ ઉપાસના જેવું જોઈશે. Science અને Philosophy વચ્ચે આ મૂળભૂત ફરક છે. Idealy Reality સમજ્યા પછી સમવસરણુ, મહાવિદેહ, લેકસ્વરૂપ આદિના પ્રશ્નો પ્રણ સરળતાથી ઉકલી જાય છે, કદાચ કાલે કેઈ માણસ પિતાનાં પ્રમાણે દ્વારા આ બધા પદાર્થો મિથ્યા કરાવવા પ્રયત્ન કરે તે પણ આ બધા પદાર્થોની Ideal Reality અબાધિત રૂપે રહે છે. જ. આપણે કામ ઉપાસના સાથે છે. આપણે જેમની ઉપાસના કરીએ છીએ તે સીમધૂર સ્વામી આપણને જરૂર તારશે જ. જે તે પ્રભુને આપણે સ્પષ્ટ રીતે Ideal Real અનુભવીશું તે. કારણ કે ખરેખર તે આ બધી વિશુદ્ધ તિન્યની જ ઉપાસના છે વિથદ્ધ તન્યને આપણે આપેલા નામ-રૂપ છે. Scanned by CamScanner
SR No.034077
Book TitleArihant Dhyan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages111
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy