SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ | ૪ || માન ગયું દોય અંસથી, દેખી વીર્ય અનંત, ભુજા બળે ભવજળ તર્યા, પૂજો ખંધ મહંત. સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત, વસિયા તેણે કારણ ભવિ, શિર શિખા પૂજંત. // પી તીર્થકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત, ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત. // ૬ // સોળ પહોર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુલ, મધુર ધ્વનિ સુરનર સુણે, તેણે ગળે તિલક અમૂલ. || ૭ | હૃદય કમલ ઉપશમ બળે, બાળ્યા રાગ ને રોષ, હિમદહે વનખંડને, હૃદય તિલક સંતોષ. || ૮ / રત્નત્રયી ગુણ ઉજળી, સકલ સુગુણ વિશ્રામ, નાભિ કમળની પૂજના, કરતાં અવિચલ ધામ. // ૯ // ઉપદેશક નવ તત્ત્વના, તેણે નવ અંગ નિણંદ, પૂજો બહુવિધ રાગથી, કહે શુભવીર મુણિંદ // (૩) પુષ્ય પૂજા (હાથમાં સુંદર અને સુગંધિત પુષ્પમાળા - પુષ્પની થાળી ધારણ કરવી.) नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥ સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજો ગત સંતાપ, સુમજંતુ ભવ્ય પરે, કરીયે સમકિત છાપI, મંત્ર : ૩% હૈં શ્ર પરHપુરુષાર્થ પરેગ્નેશ્વરાય નમ્ન-નરमृत्युनिवारणाय श्रीमते जिनेन्द्राय पुष्पं यजामहे स्वाहा ॥ (પ્રભુજીને પુષ્પમાળા-પુષ્પો ચડાવવા.) (૪) ધૂપ પૂજા (હાથમાં ધૂપપાત્ર લઈને ઉભા રહેવું) नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥ શિલ્પ-વિધિ (૪૮) હેમકલિકા - ૧
SR No.034070
Book TitleAdhar Abhishek Vidhan
Original Sutra AuthorN/A
AuthorSaumyaratnavijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2015
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy