SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ (કુસુમાંજલિ ઢાળ) નમોડહેતુ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ રયણ સિંહાસન જિન થાપીજે, કુસુમાંજલિ પ્રભુ ચરણે દીજે, કુસુમાંજલિ મેલો શાંતિ નિણંદા... | ૬ || (દોહા) જિણ તિહું કાલય સિદ્ધની, પડિમા ગુણ ભંડાર, તસુ ચરણે કુસુમાંજલિ, ભવિક દુરિત હરનાર // ૭ II (કુસુમાંજલિ ઢાળ) નમોડહેતુ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ કૃષ્ણાગરુવર ધૂપ ધરીજે, સુગંધકર કુસુમાંજલિ દીજે, કુસુમાંજલિ મેલો નેમિ નિણંદા... // ૮ // (દોહા) જસુ પરિમલ બલ દહદિસિ, મહુયર ઝંકાર સદ્દસંગીયા; જિણ ચરણોવરિ મુકા, સુર નર કુસુમાંજલિ સિદ્ધા / ૯ // (કુસુમાંજલિ ઢાળ) નમોડર્વત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ પાસ જિણેસર જગ જયકારી, જલ થલ ફુલ ઉદક કર ધારી, કુસુમાંજલિ મેલો પાર્શ્વ જિગંદા... | ૧૦ || (દોહા) મુકે કુસુમાંજલિ સુરા, વીર ચરણ સુકુમાળ, તે કુસુમાંજલિ ભવિકના, પાપ હરે ત્રણકાળ... // ૧૧ // (કુસુમાંજલિ ઢાળ) નમોડહંત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય: વિવિધ કુસુમ વર જાતિ ગહેવી, જિન ચરણે પણમંત ઠવવી, કુસુમાંજલિ મેલો વીર નિણંદા... || ૧૨ // શ્રી અઢાર અભિષેક વિધાના (૭) શિલ્પ-વિધિ
SR No.034070
Book TitleAdhar Abhishek Vidhan
Original Sutra AuthorN/A
AuthorSaumyaratnavijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2015
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy