SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨) રાજ એમ. નથી છતાં સુખ મણે તે ભલે, કેમકે જે સુખ ભયવાળાં અને ક્ષણિક છે તે દુ:ખજ છે, અનંત તાપ, અનત શેક, અનત દુઃખ જોને સનીએ એ સસારને પુટ દીધી છે; તે સત્ય છે, એ ભણી પાકું વાળી જોવા જેવુ નથી. ત્યાં દુઃખ, દુઃખ તે દુઃખ જ છે. દુઃખને એ સમુદ્ર છે. 1 વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે. એક વસ્ત્ર લેહીથી કરીને રચાયુ, તેને જે લેહીથી ધાએ તે તે ઉજળું થઈ શકનાર નથી; પર ંતુ વિશેષ રગાય છે. જો પાણીથી એ વસ્રને વેએ તે તેની તે મીનતા જવાને સભવ છે, એ દ્રષ્ટાંતપરથી આત્મા પર વિચાર એ. આત્મા અનાદિકાળથી સંસારરૂપી લેાહીથી મલીન થયે છે. મલીનતા રામ રામ ઉતરી ગઇ છે. એ મલીનતા આપણે સસાર વડે ટાળવા ધારીએ તે ટી શકે નહીં. લાહીથી જેમ લેહી ધાવાતું નથી, તેમ શૃંગારથી કરીને વિશ્વજન્ય આત્મમલીનતા ઢળનાર નથી; એ જાણે નિશ્ચયરૂપ છે. આ જગમાં અનેક ધ મતે ચાલે છે, તે સબધી અપક્ષપાતે વિચાર કરતાં આગળથી આટલું વિચારવું અવશ્યનું છે કે જ્યાં સ્ત્રી ગવવાના ઉપદેશ કર્યા ય, લક્ષ્મીલીલાની શિક્ષા આપી હેય, રાગ, રંગ ગુલતાન અને એઆરામ કરવાનું તત્ત્વ બતાવ્યુ’: હેય ત્યાં, આપણા આત્માની સત્ શાંતિ નથી; કારણ એ ધર્મમત ગણીએ તે આખેા સ ંસાર ધર્મમતયુકત જ છે, પ્રત્યેક ગૃહસ્થનુ ઘર એજ યોજનાથી ભરપૂર હાય છે. બકરાંમાં, સ્ત્રી, રંગ ચગ, તાન, ત્યાં જામ્યું પડયુ હાય છે, અને તે ઘર ધર્માંદેર કહેવું, તે પછી અધમ સ્થાનક કર્યું? અને જેમવા એ છીએ તેમ વર્તવાથી ખાટુ પણ શું? કાઇ એમ કહે કે, પેલા ધમંદિરમાં તે પ્રભુની શાંત થઈ શકે છે, તે તેને માટે ખેદપૂર્વક આટલેાજ ઉત્તર દેવાના છે કે, તે પરમાત્મતત્વ અને તેની વૈસગ્યમય ભક્તિને જાણતા નથી. તે ગમે તેમ હા, પણ આપણે આપણા મૂળ વિચાર પર આવવુ જોઇએ. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ આત્મા સ ંસારમાં વિષયાદિક મલીનતાથી પટન કરે છે, તે મલીનતાને ક્ષય વિશુદ્ધ ભાવજળથી હવે જોઇએ. આત્મવસ્ત્રને અર્હુતનાં કહેલાં તત્ત્વક્ષ સાથુ અને વૈરાગ્યરૂપી જળથી ઉત્તમ આચારરૂપ પથ્થર પર રાખીને Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy