SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯) , વર્ષ ૧૭ મું. એક વિષયને છતતાં, છો સે સંસાર; નૃપતિ જીતતાં છતિયે, દળ, પુર ને અધિકાર. વિષયરૂ૫ અંકૂરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; ; , લેશ મદીરાપાનથી, છાકે જયમ અજ્ઞાન. જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાય; ભવ તેને લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ, સુંદર શીયળસુરતરૂ, મન વાણું ને દે; જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવે સદા, બ્રહ્મચર્ય અતિમાન. ૩ , ૪ - ૫ : પ્રમાદ.. , ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સઘળાં પ્રમાદનાં લક્ષણે છે. છે કે ભગવાને ઉત્તરાધ્યયનસૂત્રમાં ચૈતમને કહ્યું કે, “હે ગતમ! મનુષ્યનું આયુષ્ય ઉભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે; જેમ તે બિંદાને પડતાં વાર લાગતી નથી, તેમ આ મનુષ્કાયું જતાં વાર લાગતી નથી.' એ બધાં કાવ્યમાંથી ચોથી કંડી અવશ્ય સમરણમાં રાખવા જેવી છે. “સમયે ગાયમ મા પમાએ” એ પવિત્ર વાક્યના બે અર્થ થાય છે. એક તે હે ગતમ! સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો. અને બીજું એ કે મેષાનુષમાં ચાલ્યા જતા અસ ખ્યાતમાં - ભાગને જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરવો, કારણ દેહ ક્ષણભંગુર છે; કાળશિકારી માથે ધનુષ્યબાણ ચઢાવીને ઉભો છે, લીધે કે લેશે એમ જંજાળ થઈ રહી છે ત્યાં પ્રમાદથી ધર્મકશ્ય કરવું રહી જશે. અતિ વિચક્ષણ પુરૂષે સંસારની સમાધિ ત્યાગીને અહેરાત્ર ધર્મમાં સાવધાન થાય છે, પળને પણ પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પુરૂષો અહેરાત્રના છેડા ભાગને પણ નિરંતર ધર્મકર્તવ્યમાં ગાળે છે; અને અવસરે અવસરે ધર્મકર્તવ્ય કરતા રહે છે. પણું મૂઢ પુરુષ નિદ્રા, આહાર, મેજ Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy