SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની પુરુષ (ભાગ-૧) નિયમરાજથી છે, ભગવાને આને બનાવ્યું નથી. ગૉડ ઈઝ ઈન એવરી ક્રીએચર (ભગવાન દરેક જીવમાં છે). ભગવાનને જેમ છે તેમ જાણો. ગૉડ ઈઝ નૉટ ક્રિએટર ઑફ ધીસ વર્લ્ડ એટ ઑલ (ભગવાન આ દુનિયાનો રચનાર નથી), ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ (માત્ર વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવાઓ) છે ! આ હું જોઈને કહું છું, કોઈ શાસ્ત્રની વાત નથી કરતો. જોયેલી વાત સારી કે શાસ્ત્રની વાત સારી ? પ્રશ્નકર્તા : જોયેલી. દાદાશ્રી : હું... શાસ્ત્ર તો અત્યારે મહીં કેટલાય ફેરફાર થઈ ગયા હોય શું ખબર પડે ? ૩૮૮
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy