SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭૮) યોગદષ્ટિસમુચય બુદ્ધિ, જ્ઞાન અને અસહ કર્મ અધિકાર. આ જ કહે છે – बुद्धिर्ज्ञानमसंमोहस्विविधो बोध इष्यते । तद्भेदात्सर्वकर्माणि भिद्यन्ते सर्वदेहिनाम् ॥ १२० ॥ બુદ્ધિ જ્ઞાન અસમાહ એ, બેધ ત્રિવિધ કથાય; સર્વ દેહિના કર્મ સહુ, તસ ભેદે ભેદાય. ૧૨૦. અર્થ–બુદ્ધિ, જ્ઞાન ને અસંહ, એમ ત્રણ પ્રકારને બંધ કહ્યો છે, અને તેના ભેદથકી સર્વ પ્રાણીઓના સર્વ કર્મો ભેદ પામે છે. - વિવેચન શાસ્ત્રમાં બોધ ત્રણ પ્રકારને કહ્યો છે – (૧) બુદ્ધિરૂપ બેધ, (૨) જ્ઞાનરૂપ બેધ, (૩) અસંમેહરૂપ બેધ. આ ત્રણેનું લક્ષણ હવે પછી કહેવામાં આવશે. આ બુદ્ધિ આદિરૂપ બેધના ભેદને લીધે સર્વ દેહધારી પ્રાણીઓના ઈષ્ટ આદિ સર્વ કર્મોમાં પણ ભેદ પડે છે. જે જે જેને બેધ, જેવી જેવી જેની સમજણ, તે તે તેના કર્મમાં ભેદ હોય છે; કારણ કે હેતભેદ હોય તે ફલભેદ પણ હોય, એ ન્યાયની રીતિ છે. કારણ જુદું, તે કાર્ય પણ જુદુ હોય જ, એ ન્યાય પ્રસિદ્ધ છે. આમ એક જ કર્મમાં, બોધની તરતમતા પ્રમાણે, કમની તરતમતાના ભેદ પડે છે. તેમાં– इन्द्रियार्थाश्रया बुद्धिर्ज्ञानं त्वागमपूर्वकम् । सदनुष्ठानवचैतदसंमोहोऽभिधीयते ॥ १२१ ॥ બુદ્ધિ ઇંહિયાર્થાશ્રયી, આગમપૂર્વક જ્ઞાન, સદનુષ્ઠાનવત્ શાનનું, અસંહ અભિધાન, ૧૨૧ કૃત્તિ –કુદ્ધિ-બુદ્ધિ, જેનું લક્ષણ કહેવામાં આવશે, જ્ઞાન-જ્ઞાન પણ એમ જ, અર્ણોદ્દાઅસંમોહ પણ એમ, ત્રિવિધ વોલ-ત્રણ પ્રકારનો બેધ, સુષ્યન્ત-શાસ્ત્રોમાં કહ્યો છે, તવા-તે દ્ધિ આદિના ભેદ ઉપરથી, સર્વજનિ-ઈષ્ટ આદિ સર્વ કર્મો, મિત્તે-ભેદ પામે છે, સર્વહિનામસર્વ દેહધારીઓના, પ્રાણીઓના -તેના હેતુભેદ થકી ફેલભેદ હોય છે એટલા માટે. વૃત્તિઃ–$ક્રિયાશી વૃદ્ધિઃ-ઈદ્રિય અર્થને આશ્રય કરે તે બુદ્ધિ છે,-તીર્થયાત્રાળનું દર્શન થતાં જેમ ત્યાં જવાની બુદ્ધિ થાય તેમ; જ્ઞાનં સ્વામિપૂર્વ-અને જ્ઞાન આગમપૂર્વક હોય છે – તીર્થયાત્રાની વિધિના વિજ્ઞાનની જેમ સનુનવચૈતન્ન- અને સદનુષ્ઠાનવાળું આ જ્ઞાન, શું ? તે કે કોહોમિપી-અસંમેહ કહેવાય છે, બોધરાજ છે.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy