SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ પશ દષ્ટિ સાર: અષ્ટાંગ યોગની પૂર્ણાહુતિ, રૂપકઘટના ' દન 6 ચંદ્રપ્રભા સમ સંપૂણ કેવલ– દર્શન જ્ઞાન યાગાંગ સમાધિ પરા દૃષ્ટિ કાષ્ટક : ૧૪ દોષત્યાગ ગુણપ્રાપ્તિ આસ ગત્યાગ પ્રવૃત્તિ ૮ આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ (૬૨૫) ગુણસ્થાન ૮-૯-૧ -૧૨-૧૩-૧૪ ધમ સન્યાસયેગ ↓ ક્ષપકશ્રેણી ↓ કેવલજ્ઞાન—નિર્વાણુ 5 અષ્ટાંગ યાગની પૂર્ણાહુતિ : રૂપકધટના આમ અષ્ટ ચિત્તદાષની નિવૃત્તિ થતાં, તથા આપ સ્વભાવે પૂર્ણ પ્રવૃત્તિરૂપ આઠમા પ્રવૃત્તિગુણની પ્રવૃત્તિ થતાં, તથા આઠમા સમાધિ ચેગાંગની સિદ્ધિ સાંપડતાં, અત્રે આઠમી ચેાગષ્ટિ પૂર્ણ કળાએ ખીલી નીકળે છે, અને તેથી કરીને યાગચક્રની પૂર્ણતા થતાં ભવચક્રની પણ પૂર્ણતા થાય છે, અર્થાત્ ભવચક્રના અંત આવે છે. આ ચેાગચક્ર ખરેખર ! ભવચક્રના ઉચ્છેદ કરનારૂ અમેાઘ શસ્ત્ર છે તેના વડે કરીને આ પરમ ચૈાગિનાથ ભવઅરિને હણી ‘ અરિહંત' એવા યથાર્થ નામને પામે છે, અને સ્વરૂપની સિદ્ધિ કરી સિદ્ધિ’ નામને સાર્થક કરે છે. અષ્ટ ચેાગાંગ એ આ યાગચક્રના આરા છે, તે આત્મસ્વભાવયુ’જનરૂપ ચેાગની ધરી સાથે ગાઢ સંબદ્ધ હાઇ તેની આસપાસ ફરે છે. અથવા યાગરૂપ પુરુષ છે. તેના અષ્ટ યાગાંગરૂપ આઠ અંગ છે. તેમાં યમ-નિયમરૂપ બે ચરણુ છે, આસન-પ્રાણાયામ એ હાથ છે, પ્રત્યાહાર ઉદર છે, ધારણા વક્ષસ્થલ (છાતી) છે, ધ્યાન ગ્રીવા–ડાક છે, સમાધિ ઉત્તમાંગ-મસ્તક છે. આ આઠે અંગનુ ચાગ-પુરુષ સ ́પૂર્ણ પણું-અવિકલપણું થાય તે જ યાગ પુરુષની અનિકલ સંપૂર્ણતા અષ્ટાંગ યોગ છે,—જેમ અવિકલ સ`પૂર્ણ અંગોપાંગવાળા પુરુષની હાય છે તેમ. એક પણ અંગની વિકલતાથી-અપૂર્ણતાથી–યેાગ પુરુષની વિકલતા–અપૂર્ણતા છે,-જેમ હીન અંગવાળા ખાડખાંપણવાળા પુરુષની હાય છે તેમ. જેમ પુરુષ શરીરના પ્રત્યેક અંગનુ યથાયાગ્ય સમુચિત સ્થાન ને ઉપયાગીપણું હાય છે, તેમ આ યાગશરીરમાં પણ પ્રત્યેક યાગાંગનું યથાયેાગ્ય સમુચિત સ્થાન ને ઉપયાગીપણુ છે. જેમ શરીરના સંગ–પ્રત્યંગ એક બીજા સાથે સહકારથી-સહયાગથી એકપણે વત્તી ( Co-ordination ) એક શરીર સધી સવ` ક્રિયા સાધે છે, તેમ ચેગ પુરુષના આ સર્વ અંગ એકખીજા સાથે સહ્કારથી-સહયોગથી એકપણે વત્તી ( organic unit ) એક
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy