SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ પર દષ્ટિ ધર્મ સંથી ઘાતિ-અન્ન વિલય ને આત્મ-ચંદ્રને પ્રકાશ (૬૧૩) વીર પણું તે આતમ ઠાણે, જાણ્યું તમચી વાણે રે; ધ્યાને નાણે શક્તિ પ્રમાણે, ધ્રુવ નિજ પદ પહિચાણે રે.”શ્રી આનંદઘનજી. અને જેવું મેહનીય કર્મ ક્ષય પામે છે કે તહ્મણ જ તેના અવષ્ટ ભે–એથે રહેલા જ્ઞાનાવરણાદિ બાકીના ત્રણ ઘાતિ કમ ક્ષય પામે છે, અર્થાત્ કેવલજ્ઞાનાવરણ, કેવલ દર્શનાવરણ, ને અંતરાય કમની ત્રિપુટીને સર્વનાશ થાય છે. આમ કેવલજ્ઞાન મહરિપુનો જય થતાં આત્માને જયપટહ વાગી રહે છે, છત–નગારૂં વાગે છે, અને આત્મા કમરિપુ જય કરનારા “જિન” તરીકે, “અરિહંત' તરીકે, “વીર' તરીકે જગતમાં પ્રસિદ્ધ થાય છે. “સહજ ગુણ આગરે, સવામી સુખ સાગરે, જ્ઞાન વયરાગરે પ્રભુ સેવાયે; શુદ્ધતા એકતા તોફતા ભાવથી, મેહ રિપુ જીતી જયપડહ વાય.”—શ્રી દેવચંદ્રજી. વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે; મિથ્યા મેહ તિમિર ભય ભાગું, જીત નગારૂં વાણું રે.”—શ્રી આનંદઘનજી. અને આમ આત્મ-ચંદ્રને આવરણ કરી રહેલ વાદળા જેવા ચાર ઘાતિકર્મ દૂર થાય છે, કે તત્ક્ષણ શુદ્ધ પ્રકૃતિસ્થિત ઝળહળ જ્યોતિ સ્વરૂપ આત્મા સ્વરૂપે પ્રગટ થાય છે. જેમ વાદળાનું આવરણ દૂર થતાં ચંદ્ર સ્વયં પૂર્ણ સ્વરૂપે પ્રકાશે છે, તેમ ઘાતિકર્મરૂપ મેઘપટલ ટળતાં પરં તિસ્વરૂપ આત્મ-ચંદ્ર, જિનરાજ-ચંદ્ર સ્વયં પૂર્ણ કેવલજ્ઞાન સ્વરૂપે પ્રકાશે છે, શુદ્ધ સહજાત્મસ્વરૂપે ઝળહળે છે. ચાર કમ ઘનઘાતિ તે વ્યવછંદ જ્યાં, ભવના બીજ તણે આત્યંતિક નાશ જે; સવ ભાવ જ્ઞાતા દછા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીય અનંત પ્રકાશ જે. અપૂર્વ અવસર.”– શ્રીમદ્ રાજચંદ્રજી. એટલા માટે જ કહે છે– क्षीणदोषोऽथ सर्वज्ञः सर्वलब्धिफलान्वितः । परं परार्थं संपाद्य ततो योगान्तमभुते ॥ १८५ ॥ કૃત્તિ-શીખવો–ક્ષીણ દોષ જેના થયા છે તે, સકલ રાગાદિના પરિક્ષયથી. -ત્યારે જ સર્વજ્ઞો-સર્વજ્ઞ, નિરાવરણ જ્ઞાનના ભાવે કરીને, સર્વgિhહ્યાન્વિત --સર્વ લબ્ધિ ફળથી યુક્ત, – સર્વ સુક્યની નિવૃત્તિથી. પરં પાર્થ સંવાઘ–પરમ પરાર્થે સંપાદન કરી, અથાભવ્ય સમ્યફ વારિ લક્ષણવાળે પરાથ–પરોપકાર કરી, તો યોrizમનુને -પછી એગના અંતને પામે છે, એમના પર્ય તને પામે છે.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy