SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ દિ: ઉતકૃત્ય જ્ઞાનદશા, લેકી ન રહી ઠોર' (૫૯૯) લેકી ન નથી, એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહીં. હવે જ્યારે લેવું દેવું એ રહી ઠેર બને નિવૃત્ત થઈ ગયું ત્યારે બીજું કઈ નવીન કાર્ય કરવાને માટે શું ઉગયું ? અર્થાત્ જેમ થવું જોઈએ તેમ થયું, ત્યાં પછી બીજી લેવાદેવાની જંજાળ કયાંથી હોય? એટલે કહે છે કે અહીં પૂર્ણકામતા થઈ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૭૫. (૩૨૮) કેવી અદ્ભુત ધન્ય દશા ! આવા કૃતકૃત્ય, પૂર્ણ કામ જ્ઞાની પુરુષને ગ્રહણ-ત્યાગરૂપ ક આચાર આચરવાના બાકી રહ્યો હોય? કારણ કે “મૂઢ જીવ મ્હારમાં ગ્રહણત્યાગ* કરે છે, આત્મવેત્તા અધ્યાત્મમાં-અંતરમાં ગ્રહણ-ત્યાગ કરે છે, પણ કહીયે નહિં નિષ્ઠિતાત્માને હાર કે અંદર ગ્રહણત્યાગ હોતા નથી.” આમ નિરાચાર અતિચારીજી' પદને પામ્યા હેવાથી અત્રે તેને કારણના અભાવે કઈ પણ અતિચારને સંભવ રહેતું નથી. કારણ કે આચારમાં અતિચાર લાગે, પણ અત્રે તે આચાર જ નથી, તે અતિચાર કયાંથી લાગે ? આવી નિરાચારપદવાળી ઊંચી આત્મદશાને પામેલા મહાત્માઓનું વર્તમાન ઉદાહરણ શ્રી ચિદાનંદજી મહારાજના અધ્યાત્મ જીવનમાંથી મળી આવે છે. આ અગે શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે જૈન મુનિ થયા પછી પિતાની પરમ નિર્વિકલ્પ દશા થઈ જવાથી કમપૂર્વક દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી યમ-નિયમ તેઓ હવે પાળી શકશે નહીં, તેમ તેમને (ચિદાનંદજીને ) લાગ્યું. જે પદાર્થની પ્રાપ્તિ માટે યમનિયમનું ક્રમપૂર્વક પાલન કરવું છે, તે વસ્તુની પ્રાપ્તિ થઈ તે પછી તે શ્રેણીએ પ્રવત્તવું અને ન પ્રવર્તાવું બને સમ છે. આમ તત્ત્વજ્ઞાનીઓની માન્યતા છે. ” ઈત્યાદિ.– શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૯ (૨) (૨૨) આને ભિક્ષાટનાદિ આચાર કેમ હેય? એવી આશંકા દૂર કરવા કહે છે– रत्नादिशिक्षादृग्भ्योऽन्या यथा दृक् तन्नियोजने । तथाचारक्रियाप्यस्य सैवान्या फलभेदतः ॥ १८०॥ કૃત્તિ –ત્રાફિશિક્ષદો -રત્નાદિની શિક્ષાદષ્ટિ કરતાં, અન્યા-અન્ય, ભિન્ન જ, અથા-જેમ, -જિ. તરિકોને-તે રત્નાદિના નિયોજનમાં—શિક્ષિત હોતી, તથા તેમ. આના ડ્યિાળાઆ ગીની આચારક્રિયા પણ, સૈવ- તે જ, ભિક્ષાટનાદિ લક્ષણવાળી, ચા–અન્ય, ભિન્ન, જુદી જ હોય છે. કયા કારણથી ? તે કે રમત-ભેદ થકી-પૂર્વ સાંપરાયિક કર્મક્ષય ફળ હતું, અને હમણાં તે ભપગ્રાહી કર્મક્ષય ફળ છે. x “ त्यागादाने बहिर्मूढः करोत्यध्यात्ममात्मवित् । નાન્સદ્દિાને ન ચારે નિષ્ઠિતાત્મનઃ » સમાધિશતક.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy