SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ગદષ્ટિસમુચ્ચય શ્રત ધર્મમાં નિત ચિત્ત ધારે, કાય કાર્ય બીજા મહીં, મન જેમ મહિલાનું સદાયે લીન હાલામાં અહીં, જ્યમ ગાય વનમાં જાય, ચાર ચરે, ચાર દિશા ફરે, પણ દષ્ટિ તે તેની સદા નિજ વત્સ વ્હાલા પર ધરે. ૧૩૦ શ્રત ધર્મ જેનું ચિત્ત આમ જ નિત્ય આક્ષેપે અહીં, તે જ્ઞાનાક્ષેપકવતને ભેગો ય ભ વહે તુ નહિં ! મોહમયી માયામહીં પણ અમેહસ્વરૂપી સદા, દુષ્કરકરા તે કમલવત્ જલમાં ન લેપાયે કદા. ૧૩૧ મૃગજલ અહીં મૃગજલપણે જે તત્વથી જન પેખતે, તે સેંસર બેધડક તે બાધા વિના ચાલ્યો જતે; ત્યમ ભંગ માયાજલ સમા જે સ્વરૂપથી અહીં દેખતે, ભેગ'તાંય અસંગ રહી તે પદ પરમ પ્રત્યે જતે. ૧૩૨ ભેગ તત્વ જ માનતે તે ભવસમુદ્ર તરે નહિ, માયાજલે આવેશ દઢ તે તે પથે વિચરે નહિ; તે ત્યાં જ ભવઉદ્વિગ્ન ત્યમ માયાજલે સ્થિતિ ધારો. ત્યમ મોક્ષમાર્ગ પણ કરે સ્થિતિ ભેગમલ મેહિત થતા. ૧૩૩ હું એક શુદ્ધ જ જ્ઞાનમય, બાકી બધુંય અનિષ્ટ છે, એ પુષ્ટ તત્ત્વ સુધાતણ રસપાનથી નિત પુષ્ટ છે; તે યોગી મનનંદન ધરે કયમ મોહ કે પરભાવમાં? હિત ઉદય તે પામે સદા ભગવાનદાસ સ્વભાવમાં. ૧૩૪ ॥ इति महर्षि श्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनंदनीबृहत्टीकानामकविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशाखे षष्ठी कान्ता दृष्टिः ॥
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy