SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરાષ્ટિ : યોગસાધનાથી પ્રાપ્ત ગુણગણું (૫૦૯) (૬) મૈત્રી આદિ યુક્ત ચિત્ત—આગલી દૃષ્ટિએમાં કરેલી ચેાગસાધનાથી ચિત્ત મૈત્રી આદિ ભાવથી ભાવિત હોય છે. (૭) વિષયે। . પ્રત્યે અચેત—વિષયે પ્રત્યે ચિત્ત અચેત હાય છે. (૮) પ્રભાવવ’તપણુ—યોગ પ્રભાવથી ચગી પુરુષને ખીજુ` ચિહ્ન કાઇ આર પ્રભાવ ઝળકે છે. જેથી સામેા માણસ અજાઈ જાય છે, ને તેના પર ચમત્કારની સ્વાભાવિક છાપ પડે છે. ચેાગી પુરુષને જોતાં જ આ કાઈ પ્રભાવિક પુરુષ છે એવી સ્વયંભૂ સહજ અસર ઉપજે છે. (૯) ધૈર્ય વંતપણુ – પરમ આત્મનિર્ભયતાથી યાગી સમ્યગ્દષ્ટિ પુરુષનું ધૈર્ય અસાધારણ–અલૌકિક હાય છે. (૧૦) * અધૃષ્ટત્ર—સુખ-દુઃખ, રાગ-દ્વેષ, લાભ-હાનિ, માન-અપમાન, હુ શેક, જન્મ-મૃત્યુ આદિ દ્વન્દ્વોથી યાગીનું અદૃષ્યપણું હાય છે. અર્થાત્ તે તે ન્દ્રોથી સમ્યગ્દૃષ્ટિ પુરુષ ક્ષેાભ પામતા નથી, ચલાયમાન થતા નથી, ગાંજ્યા જતા નથી, ડરતા નથી, ગભરાતા નથી. તે તે દ્વન્દ્વોને। ભાર નથી કે યેગી પુરુષનેા વાળ વાંકા કરી શકે. (૧૧) જનપ્રિયત્વ—આવા સમ્યગ્દષ્ટિ પુરુષ લેાકપ્રિય હેાય છે. એમનુ દ”ન થતાં લેાકેાને આનંદ ઉપજે છે, અને કુદરતી પ્રેમ સ્ફુરે છે, એવા તે પ્રિયદર્શન હેાય છે.—આ બધા ચેગના બીજા ચિહન છે. શ્વીર પ્રભાવી ર્ આગલે ચેગથી, મિત્રાદિક યુત ચિત્ત; લાભ ઇષ્ટના રૈ દ્વંદ્વ અષ્ટતા, જનપ્રિયતા હાય નિત્ય....ધન ધન૦” -શ્રી ચાગ સ. ૬-૨. (૧૨) દોષ વ્યપાય—રાગ, દ્વેષ-માઠુ આદિ દોષ દૂર થાય છે, અથવા અત્યંત મઢ થાય છે, મેળા પડે છે. જેમ જેમ સમ્યગ્દČનની દૃઢતા થાય છે, તેમ તેમ રાગદ્વેષ-મૈાહ એ ત્રિદેષનુ જોર એવું થતુ જાય છે. (૧૩) પરમ તૃપ્તિનિષ્પન્ન ચેાગના આત્માષીન એવા આત્માનુભવથી ઉપજતા સુખથી સમ્યગ્દષ્ટિને પરમ તૃપ્તિ ઉપજે છે. શુદ્ધ ચૈતન્યરસના આસ્વાદથી તે એટલા બધા આત્મતૃપ્ત થઈ ગયેલ હેાય છે, એટલા બધા ધરાઈ ગયેલ હાય છે, કે તેને પછી ચિહ્ન માકસબુકસ જેવા બીજા રસ ગમતા નથી. (૧૪) ઔચિત્ય યાગ——સમ્યગ્દષ્ટિ સર્વાંત્ર ઔચિત્યથી–ઉચિતપણે, ઘટિતપણે પ્રવર્તે છે. જ્યાં જ્યાં જે જે ચેાગ્ય છે ત્યાં ત્યાં તે તે આચરે છે. (૧૫) ભારી સમતા—સમ્યગ્દૃષ્ટિને સત્ર કોઈ અપૂર્વ' સમતા વર્તે છે. (૧૬) વૈદિ નાશ—સમ્યગ્દષ્ટિને વૈર-વિરોધ, કલેશ આદિના નાશ સહજમાં થઇ જાય છે, કારણ કે વૈર વિધાદિ કરીને કઇ ગાંઠે બાંધવા છે? એમ સભ્યદૃષ્ટિ વિચારે છે. તેમજ અહિંસક સભ્યષ્ટિના સન્નિધાનમાં વૈરાદિના નાશ થાય છે, એવા તેમના ઉગ્ર મહાપ્રભાવ વર્તે છે. ચેગી પુરુષાની હાજરીમાં હિંસક પ્રાણીઓ પણ પેાતાના જાતિવૈર ભૂલી શાંત થઈ જાય છે. (૧૭) ઋતંભરા બુદ્ધિ- ‘ૠતું વિમÎત્તિ ૠર્તમા’અર્થાત્ ઋત એટલે સત્યને જ જે ધારણ કરે છે, કદી પણુ વિપર્યયથી આચ્છાદિત થતી નથી તે ઋત ભરા
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy