SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩૮) ગટિસ થાય એજ કહે છે– परपीडेह सूक्ष्मापि वर्जनीया प्रयत्नतः । तद्वत्तदुपकारेऽपि यतितव्यं सदैव हि ॥ १५० ॥ પરપીડા અહિં સક્ષ્મ પણ, વર્જવી જ પ્રયત્ન; તેમજ તસ ઉપકારમાં, કર સદૈવ યત્ન, ૧૫૦ અર્થ –અહીં સૂકમ પણ પરપીડા પ્રયત્નથી વજવી, તેમજ તેના ઉપકારમાં પણ સદૈવ જ યત્ન કરે. વિવેચન “જોવાઃ પુથાર, પાપા પરવીનમ”—વ્યાસજી. તે મહત પુરુષએ આચરેલે માગ કર્યો છે? તે અહીં કહ્યો છે. આ લેકમાં સૂક્ષમ પણ પરપીડા વજવી, તેમજ પર ઉ૫કારમાં પણ નિરંતર યત્ન કરો. આ જગતમાં પોતાનાથી બીજા જીવને સૂક્ષ્મ પીડા પણ ન થાય, સૂક્ષ્મ બાધા પણ ન ઉપજે, એમ પ્રયત્નથી–ચત્નાથી વર્તવું, એ મુમુક્ષુ આત્માથીનું કર્તવ્ય છે. મુમુક્ષુ બીજા જીને સૂક્ષમ પીડા પણ વજે, તે પછી મોટી પીડાની વાત તે ક્યાંય દૂર રહી ! મનથી, વચનથી કે કાયથી કેઈપણ પ્રકારે કોઈપણ જીવને પિતાનાથી કંઈપણ પીડાઆધા ન ઉપજે, એવી સતત જાગ્રતિ આત્માથી છવ રાખે. “અનુબંધે આત્મા દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય; સર્વ જીવનું ઈચ્છે સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. સર્વ દર્શને એ ઉપદેશ, એ એકાંતે નહિં વિશેષ; સર્વ પ્રકારે જિનને બેધ, દયા દયા નિર્મળ અવિરોધ. એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરી ઉત્સાહ ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વિણ ધર્મ સદા પ્રતિકુળ. તત્વરૂપથી એ ઓળખે, તે જન પહેચે શાશ્વત સુખે શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ.” –શ્રીમદ્ રાજચંદ્રજીમણુત મોક્ષમાળા વૃત્તિઃ–પસ્વીકા–પર પીડા, પર બાધા, અહીં, લેમ, મૂઢમાપિ-સૂક્ષ્મ પણ, મેટી તે દૂર રહો ! શ . તો તે વકતીરા-વજવા યોગ્ય છે, પરિત્યજવા પાગ્ય છે, કથન: પ્રયત્નશી, સક્સ ભાભાગની, હકૂતતેની જેમજ, પ્રયત્નથી જ, તપશડજિતેના ઉ૫કારમાં પણ પરિવચં-સત્ન કર એમ છે, અનુષ્ઠાન દ્વારાએ (આચરણ કરીને), રવિ સિદૈવ જ.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy