SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ હરિ પદ્ધ દરિસણ જિન અંગ ભણજે (૨૩) “ષટું દરિસણ જિન અંગ ભણીજે, ન્યાસ ષડંગ જે સાધે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, ષ દરિસણુ આરાધે રે...ષ... દરિસણુ. જિન સુરપાદ૫ પાય વખાશું, સાંખ્ય જોગ દેય ભેદે રે; આતમ સત્તા વિવરણ કરતાં, લહે દુઃખ અંગ અખેદે રે....૦ ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર કર દેય ભારી રે; લોકાલોક અવલંબન ભજીએ, ગુરુગમથી અવધારી રે...૫૦ લકાયતિક કુખ જિનવરની, અંશ વિચાર એ કીજે રે; તત્વ વિચાર સુધારસ ધારા, ગુરુગમ વિણ કિમ પીજે રે ? " જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે; અક્ષર ન્યાસ ધુરિ આરાધક, આરાધે ધરી સંગે રે...૧૦ જિનવરમાં સઘળાં દરિસણ છે, દર્શન જિનવર ભજનારે; સાગરમાં સઘળી તટિની સહી, તટિની સાગર ભજનારે. ” માટે તે તે દશને વિચારતાં “ચાત ” પદાંતિ અપેક્ષાવિશેષને “ધરિ'-પ્રથમ ન્યાસ કરી, સર્વજ્ઞના આરાધક સંતજનેએ તેને પણ પ્રતિક્ષેપ-વિરોધ કરવા ગ્ય નથી, એટલું જ નહિં પણ, સ્યાત્ પદના ન્યાસપૂર્વક-સ્થાત્ પદ આગળ જોડીને કલ્પવૃક્ષ સમા ષટ દરિશન જિનદશનના અંગભૂત ષડ્રદર્શન પણ આરાધવા યોગ્ય છે. અને આ જિન અંગ દર્શનનું જ્ઞાન પણ કાંઈ ખંડનમંડનમાં ઉતરવા માટે નથી, પણ તત્ત્વનો ભણી જે’ વિનિશ્ચય કરવા માટે છે, ૫ર સિદ્ધાંત જાણીને સ્વ સિદ્ધાંતના બલને* નિશ્ચય જાણવા માટે છે, સ્વપક્ષનું બલ ચકાસવા માટે છે, અને એમ કરીને પણ કેવલ આત્માર્થ સાધવા માટે છે. વળી સર્વ શાસ્ત્રના નય હૃદયમાં ધારણ કરી, આ જીવે અનંતવાર મત ખંડનમંડનના ભેદ જાણ્યા, તે પણ તેનું કલ્યાણ થયું નથી ! એ સાધને અનંતવાર કર્યા છતાં, હજુ કાંઇ તવ હાથમાં આવ્યું નથી ! હાથ હજુ ખાલી ને ખાલી છે ! માટે આત્માથી સંતજનેએ કોઈ પણ પ્રકારે પ્રતિક્ષેપમાં-ખંડનમંડનમાં ઉતરવું યોગ્ય નથી. અને તેમાં પણ સર્વજ્ઞનો કે સર્વજ્ઞ વાણીને પ્રતિક્ષેપ કરવો તે તે અત્યંત દુષ્ટ છે, મા અનર્થકર છે, મોટામાં મોટો અનર્થ કરનાર છે. કારણ કે પરમ પૂજ્ય આરાધ્ય સવજ્ઞની આશાતના જીવને સન્માર્ગ પ્રાપ્તિમાં મહા અંતરાયરૂપ થઈ પડી, પરમ અકલ્યાણને હેતુ થાય છેપ્રત્યેક મુમુક્ષુઓ આ નિરંતર લક્ષમાં * શખવા યોગ્ય છે કે એક સંતની + “શેય: સિદ્ધાંત' શ્વવનિયોપટ6ષ્યના પક્ષમામાગુત્ય તુ સત્તામના ચાર–શ્રી સિદ્ધસેન દિવાકરછકૃત દ્વા, દ્વા ૮-૧૯ » “વારાશાતનાવ્યત્ર રામે તરવતા અન્યોન્યમનુવિદ્ધા હિ તે માના – શ્રી યશે, કૃત દ્વ, કા, ૨૧-૯
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy