SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) 66 રે....દયાલરાય ! શ્રદ્ધા જ્ઞાને જે ગ્રહ્યો રે, તેહી જ કાય કરાય કા રુચિકર્તા થયે રે, કારક સવિ પલટાય રે....દયાલરાય ! આતમ ઘર આતમ રમે રે, નિજ ઘર માંગલ થાય રે....દયાલ૦ શ્રી યુગમ`ધર વિનવું ’ શ્રી દેવચ`દ્રજી અને ઉપરમાં વ્યાખ્યા કરી હતી તે પ્રમાણે, જેનાવડે કરીને આત્મા સ્વરૂપસ્થિતિથી ભ્રષ્ટ-પ્રમત્ત થાય, તેનું નામ ‘પ્રમાદ’ છે. તે પ્રમાદ જેને નથી, જે આત્મસ્વરૂપમાં સ્થિતિ કરે છે, તે અપ્રમત્ત અથવા અપ્રમાદી છે. આવા અપ્રમત્ત પુરુષ મ, વિષય, કષાય, વિકથા, રાગ-દ્વેષ વગેરે પ્રમાદ પ્રકારેાથી પર હોય છે. કારણ કે પ્રમાદ ન સ્પશી શકે એવા ઊંચા, નિલેપ, ઉદાસીન, શુદ્ આત્મપદમાં તે બિરાજમાન હોય છે; અને એમાં જ તે નિત્ય રત, નિત્ય સંતુષ્ટ ને તૃપ્ત હાય છે; એમાં જ તેને પરમ સુખ પ્રાપ્ત થાય છે. આવા આત્મારામી પુરુષને પ્રમાદ કયાંથી હાય ? . સયલ સ’સારી ઇંદ્રિયરામી, મુનિ ગુણ આતમરામી રે; મુખ્યપણે આતમરામી, તે કહીયે નિષ્કામી રે.... શ્રી શ્રેયાંસ૦ યેાગષ્ટિસમુથય 44 સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેના શુદ્ધ ચારિત્ર પરિખા....ધાર ” શ્રી આનદઘનજી આવે। આત્મારામી પુરુષ અત્યંત આત્માપયેાગવ'ત હાઇ, સતત આત્મજાગૃતિમય હેાઇ, પંચ મહાવ્રતના શુદ્ધે દ્રવ્ય-ભાવ પાલનમાં કઈ પણ સ્ખલના આવવા દેતા નથી, પ'ચ આચારમાં લેશ પણ અતિચાર લાગવા દેતા નથી, પાંચ વિષયમાં રાગ-દ્વેષ રહિત વર્તે છે, પચ સમિતિત્રિગુપ્તિ આદિ ખરાખર સાચવે છે, ક્રોધાદિ ચાર કષાયના પરાજય કરે છે, સર્વ પ્રમાદ આચરણ દૂરથી વજે છે, અને સત્ર સમભાવ ભાવતા રહી યથાસૂત્ર સર્વ આચરણ કરે છે. તલવારની૰”—શ્રી આન’દઘનજી અને આવે! આદર્શ દ્રવ્ય-ભાવ નિગ્રંથ અપ્રમત્ત યાગી, ચારિત્રમેહના નાશ કરવામાં કેવા શૂરવીરપણે પ્રવર્તે છે, તેનું તાદૃશ પરમ સુંદર શબ્દચિત્ર રજૂ કરતુ અપૂર્વ કાવ્ય અત્રે ટાંકવાની લાલચ રાકી શકાતી નથી :— “ સદ્ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સયમ હેતુ હાય જો; અન્ય કારણે અન્ય કશુ' કલ્પે નહીં, દેહે પણ કિ ંચિત્ મૂર્છા નવ જોય જો....અપૂર્વ અપૂર્વ અવસર એવા કયારે આવશે ? કયારે થઇશું ખાહ્યાંતર નિગ્રંથ જો? દર્શનમેાહુ વ્યતીત થઇ ઉપજ્યા મેધ જે, દેહુ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમાહ વિલાક્રિય, વર્તે એવુ શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો...અપૂર્ણાં
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy