SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ સ્વરૂપમાં અવસ્થાન દેષ્ટાન્નુ' ( પુરુષ-આત્માનું થાય. તારવું વેડવસ્થાનમ્ ।' (પા. ચે. ) આમ આ વ્યાખ્યા પણ પૂર્વોક્ત સર્વ અને પુષ્ટ કરે છે. આ વ્યાખ્યાથી સ'પ્રજ્ઞાત અને અસ'પ્રજ્ઞાત એ અને સમાધિને યાગની વ્યાખ્યામાં સમાવેશ કરવાને આશય છે. જૈનશાસ્ત્રોક્ત અધ્યાત્માદિ પાંચ ભેદવાળા યાગ ઉપરમાં કહ્યો, તેના પાંચમા વૃત્તિસ'ક્ષય ભેદમાં આ સંપ્રજ્ઞાત અને અસ'પ્રજ્ઞાત એ અન્ને સમાધિને અત્યંત સુગમતાથી અવતાર થાય છે. સ્થૂલ-સૂમ એવી આત્માની ચેષ્ટાએ તે વૃત્તિઓ છે; તેઓના મૂલ હેતુ કમ સચે ગયેાગ્યતા છે; આ આત્માની ક`સયેાગયેાગ્યતાને અકરણનિયમથી અપગમ થવા, સમૂળગુ' દૂર થવું તે વ્રુત્તિક્ષય. આવે વિશિષ્ટ વૃત્તિક્ષય જ્યાં થાય છે તે શુધ્યાનના પ્રથમ બે ભેદમાં સ'પ્રજ્ઞાત X સમાધિ અવતરે છે, કારણ કે ત્યાં વૃત્તિ અર્થાનુ' સમ્યક્ પ્રકરૂપથી જ્ઞાન હૈાય છે. ક્ષપકશ્રેણીની પરિસમાપ્તિ વેળાયે કેવલજ્ઞાન લાભ તે અસ'પ્રજ્ઞાત સમાધિ છે, કારણ કે ત્યાં ગ્રાહ-ગ્રહણાકારવાળી ભાવમનેાવૃત્તિએના અવગ્રહાદિક્રમે સમ્યક્ પિજ્ઞાનને અભાવ હોય છે. ઇત્યાદિ પ્રકારે આ પાતજલેાક્ત યાગ વ્યાખ્યાના જૈનશાસ્ત્રોક્ત વ્યાખ્યા સાથે સુમેળ મળે છે, એટલું જ નહિ. પણ કેટલાક પારિભાષિક શબ્દોનુ પણ આશ્ચય જનક સામ્ય દૃશ્ય થાય છે! સમહં યોગ ઉચ્યતે' એ ગીતામાં કહેલી વ્યાખ્યા પણ ઉક્ત પાંચ ભેદના ચેાથા સમતા ચેગ સાથે સમન્વય સાધે છે. 'B F આ યાગની પ્રક્રિયા આ પ્રકારે: ચિત્ત જ્યારે ક્ષીણવૃત્તિવાળું થઈ જાય, ત્યારે તેમાં પરમાત્મસ્વરૂપની સમાપત્તિ થાય. સમાપત્તિ એટલે ધ્યાનદ્વારા સ્પર્શન. જેનું ધ્યાન કરવામાં આવે છે, તેના સ્વરૂપનું ધ્યાનથી સ્પર્શીન–અનુભશ્ર્વન થવું, તદ્રુપતાની સમ્યક્ આપત્તિ-પ્રાપ્તિ થવી, તદ્રુપપણું' પામવુ' તે સમાપત્તિ, સ્ફટિક જેવુ... નિલ ચિત્તરત્ન જેનું ધ્યાન ધરે છે, તેની તેવી છાયા તેમાં પડે છે. કારણ કે ચિત્ત જ્યારે નિલક્ષ્ણુ. વૃત્તિવાળું, સ્ફટિક જેવું પારદર્શક સ્વચ્છ (Crystal clear ) થઈ જાય, ત્યારે તે અન્ય વૃત્તિ પ્રત્યે દોડતુ નહિ હાવાથી સ્થિર થઈ એકાગ્રપશુ. સામે; અને રામ જ્યારે તે . * समाधिरेष एवान्यै संप्रज्ञातोऽ भधीयते । सम्यक् कर्षरूपेण वृत्त्यर्थज्ञ नवस्तथा ॥ असंप्रज्ञात एषोऽपि समाधिर्गीयते परैः । निरुद्धः शेषवृत्त्या दत्तत्स्वरूपानुवेधतः ॥ " વિશેષ માટે જુએ શ્રી હરિદ્રસૂરિષ્કૃત યાગબિન્દુ, અને શ્રી યોવિજયજીએ કરેલી પાત જલ યે સુની પરમ સમ વિવેકવાળી વ્યાખ્યા, જેમાં એ મહાત્માઓએ મધ્યપ્રપણે કચિત્ પાતંજલ સૂત્રોક્ત વ્યાખ્યાની વિકમ્રતા દર્શાવી આપી, ગુણમાડી વિશાલ દષ્ટિથી જૈન શાસ્ત્રોક્ત યુગ સાથે તેને દ્ભુત સમન્વય સાધી બતાવી, પેાતાની કુશાત્રમુદ્દા અને મહાનુભાવ ઉદારતાના આપણુને પરિચય કરાવ્યે છે. * 'वितर्कविचारानन्दा स्मितारूपानुगमात्संभज्ञतः । ઇ (પા॰ સૂ॰) તેની સાથે સરખાવા શુકલધ્યાનના નામ–(૧) પૃથવિતર્ક સવિચાર, (૨) એકત્વવિતક અવિયાર. ત્યાદિ
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy