SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃશ્ટિસમુચ્ચય આદરભાવ ઉપજવે, એ પણ ચાગબીજ છે, એ પણ મેાટી વાત છે. એટલે કે યેાગમીજનું શ્રવણ કરવા ચાગ્ય છે, ચાગબીજની કથા-વાર્તા સાંભળવા યેાગ્ય છે, એવી પણ આદરબુદ્ધિ ઉપજવી તે પણ પ્રશસ્ત છે. જિનભક્તિની કથા કે સદ્ગુરુ-સત્ત્શાસ્રને મહિમા સાંભળવા પ્રત્યે આદરભાવ પ્રગટવા, તે પણ ચેાગખીજ છે, કારણ કે સવેગર’ગથી જ્યારે આવો ઉપાદેયભાવ ઉપજે છે, ત્યારે ભાવથી અત્રે સાચી ઇચ્છા ઉત્પન્ન થાય છે, એટલે પછી તે પેાતાની શક્તિનેા દઢ વિચાર કરીને તેના ગ્રહેણમાં પ્રવર્તે છે. × (૧૪૪) ઉપાદેય ભાવ પણ ચાગબીજ આ ઉપાદેયભાવ પરિશુદ્ધ-સથા શુદ્ધ હાવા જોઈએ. એટલે કે આ લેાક-પરલેક સંબધી કઈ પણ પ્રકારના ફલની ઉત્સુકતા વિનાને, ઉતાવળે ફળપ્રાપ્તિની આકાંક્ષા-ઇચ્છા વિનાને, નિષ્કામ હેાવો જોઈ એ. કારણ કે સવ કાર્યોંમાં ધીરજની પ્રથમ જરૂર છે. ‘ઉતાવળે આંબા પાકતા નથી.’ અને આવા નિરુત્સુક નિષ્કામ શુદ્ધ ઉપાદેયભાવનું ફૂલ પણ મહાદયરૂપ અવશ્ય હેાય છે, મેટા અભ્યુદયનુ કારણ હેાય છે. કારણ કે તે મેાક્ષના સાધનરૂપ છે, એટલે આનુષ'ગિકપણે-સાથે સાથે પુણ્યાપાનના ફળરૂપે ઉત્તમ દેવાદિ ગતિરૂપ અભ્યુદયની પ્રાપ્તિ પણ થાય, એ કાંઇ મેાટી નવાઇની વાત નથી. જેમ જારની પાછળ સાંઠા તેા હાય જ, તેમ ઇંદ્રપણું-ચક્રવત્તિ પશુ' એ વગેરે પુણ્યાય, મેાક્ષસાધનના આનુષ'ગિક ફળરૂપે સાંપડે છે. આમ આ યાગમીજના શ્રવણ પ્રત્યેના ઉપાદેયભાવ પણ છેત્રટે પરમ કલ્યાણકારી થાય છે, તે પછી શ્રી સત્પુરુષની, સદ્ગુરુની ને તેમણે ખેાધેલા સન્માની ભકિત તેા કેટલી બધી કલ્યાણકારી થાય ? 66 ગુણ અનંત હૈ। પ્રભુ ! ગુણ અનતના વૃંદ, નાથ હૈ। પ્રભુ ! નાથ અનંતને આદરે જી; દેવચદ્ર હૈ। પ્રભુ ! દેવચંદ્રને આનંદ, પરમ હે। પ્રભુ ! પરમ મહેાય તે વરે જી.” નિર્મળ તત્ત્વરુચિ થઈ રે મનમેાહના રે લાલ॰ કરજો જિનપતિ ભક્તિ રે ભવિએહના રે લાલ. દેવચંદ્ર પદ પામશે રે....મન॰ પરમ મહેાય યુક્તિ રે ભવિ’—શ્રી દેવચ'દ્રજી આમ આ મિત્રાદષ્ટિમાં આટલા ઉત્તમ ચેાગબીજની પ્રાપ્તિ થાય છે: (૧) જિને પ્રત્યે કુશલચિત્ત, નમસ્કાર, સશુદ્ધ પ્રણામાદિ. (૨) ભાવયેાગી એવા ભાવાચાર્ય -ભાવસાધુ આદિ પ્રત્યે કુશલચિત્તાદિ. (૩) ભાવાચાર્ય-ભાવસાધુ આદિની વૈયાવચ્ચ-સેવા. (૪) સહજ એવો ભવઉદ્વેગ-અ‘તરંગ વૈરાગ્ય. (૫) દ્રવ્ય અભિગ્રહુ પાલન. (મ) સિદ્ધાન્તના લેખનાઢિ લેખન, પૂજન, દાન, શ્રવણ, વાચના, ઉગ્રહણ, પ્રકાશના, સ્વાધ્યાય, ચિંતના, ભાવના. ( ) ખીજકથાના શ્રવણુપ્રતિ સ્થિર માન્યપણું. (૪) તેના શુદ્ધ ઉપાદેયભાવ. આમાનુ એકેક ચેાગમીજ પણ પરમ ઉત્તમ છે, તે પછી તે સમસ્ત સાથે મળ્યા 66 धमेपादेयतां ज्ञात्वा संजातेच्छाऽत्र भावतः । दृढं स्वशक्तिमालोच्य ग्रहणे संप्रवर्तते ॥ " —શ્રી હરિભદ્રાચાર્યજીકૃત ધર્મબિન્દુ
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy