SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૪) થાગદષ્ટિસમુચ્ચય પ્રાણુવિયેગના પ્રયજનરૂપ વ્યાપાર તે હિંસા, તેને અભાવ તે અહિંસા. મનવચનનું યથાર્થપણું તે સત્ય. પરધનનું અપહરણ તે તેય-ચેરી, તેને અભાવ તે અસ્તેય. ઉપસ્થને સંયમ તે બ્રહ્મચર્ય. ભેગસાધનોનો અસ્વીકાર-અગ્રહણ તે અપરિગ્રહ–અકિચનતા. આ પાંચ વ્રત દિશા, કાળ, જાતિ આદિથી અનવચ્છિન્ન-અમર્યાદિત (Undemarcated) ને સાર્વભૌમ (Universal & absolute) હોય તે તે મહાવત” કહેવાય છે. આ યમને યોગનું અંગ શી રીતે કહ્યું? તે કે–હિંસાદિ જે છે તે એગના વિરોધી છે, અને આ હિંસાદિ તેનાથી વિરુદ્ધ પ્રતિપક્ષી એવા અહિંસાદિના ભાવનથી * બાધા પામે છે, એટલે કે અહિંસાદિ હિંસાદિને ઊઠવા દેતા નથી અથવા ઊઠે યમનું ગાંગ- તે તેને ઉપઘાત કરે છે–નાશ કરે છે. આ પ્રકારે અહિંસાદિવડે કરીને પણું શી રીતે? હિંસાદિનું બાપન થાય છે, તેથી કરીને ગસામગ્રીની પ્રાપ્તિનું સુગમ પણું હોય છે, અર્થાત એવી ચિત્તશુદ્ધિરૂપ ગ્યતા ઉપજે છે કે જેથી યેગસામગ્રી પામવી સુલભ થાય છે. આમ આડકતરી રીતે (Indirectly) અહિંસાદિનું ગાંગપણું છે, પણ ધારણા આદિની જેમ સાક્ષાત્ ઉપકારકપણાથી તેનું સીધેસીધું (Directly) યેગાંગપણું નથી. આ હિંસાદી વિતર્કો ર૭ છે: કેપથી, લેભથી, મેહથી; કૃત, કારિત, અનુમોદિતપણથી; અને મૃદુ, મધ્યમ અને અધિમાત્રપણાથી,-એમ પરસ્પર સંયેગથી હિંસાદિના (૩×૩×૩=૨૭) પ્રકાર થાય છે. એવા આ હિંસાદિ વિતર્કોનું દુઃખ-અજ્ઞાનરૂપ અનંત ફલ છે એવું વિભાવન કરતાં, અહિંસાદિ યમો પ્રકર્ષ પામે છે, ઉત્કૃષ્ટ કેટિના બને છે. અને એવા પ્રકૃષ્ટ અહિંસાદિનું ફલ આ પ્રકારે કહ્યું છે. અહિંસાના અભ્યાસવંતની સનિધિમાં હાજરીમાં) વૈરને ત્યાગ હોય છે, સહજ વિરોધી-જન્મવેરી એવા સાપ-નળીઓ વગેરેના હિસપણને ત્યાગ હોય છે. કિતિદાય તત્તનિધી વૈચાr: (પાત. ૧૩૫ ઈત્યાદિ *). આમ પાતંજલ છે. સૂ. પ્રમાણે અહિંસાદિનો વિચાર કર્યો. x “ તુષાતિરેરાટિનમાનછિન્ના: સાર્વમૌન મહાવ્રત–પાતંજલ યુગ સૂ૦૨-૩ી. + “વિતવાને તિજમાવનમ્”—પાતં, યોગo ૨-૩૩, ઇત્યાદિ. “बाधनेन वितर्काणां प्रतिपक्षस्य भावनात् । સૌર્ચૉાડમgi religવમુદિતમ ”—શ્રી યશોવિજ્યજીકૃત દ્વા, ઢા, રર-૩, * " सत्यप्रतिष्ठायां क्रिया फलाश्रयत्वम् । अस्तेयप्रतिष्ठायां सर्वरत्नोपस्था नम् । ब्रह्मचर्यप्रतिष्ठायां વીર્ઘામા કાસ્થિ મજયંતાપ –પા, યે ૨-૩૬-૩૯. "वैरत्यागोऽन्तिके तस्य फलं चाकृतकर्मणः । નેપથાનસદ્દીર્ચર કનુ નુસ્મૃતિ દ્વા, દ્વા ૨-૨૫.
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy