SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ યુગદષ્ટિસમુચ્ચય દર્શન જે થયા જૂજૂઆ, તે એઘ નજરને ફેરે રે; ભેદ થિરાદિક ચારમાં, સમકિત દષ્ટિને હેરે રે....વીર.” શ્રી યો, દ, સઝાય ૧-૩ ઘદષ્ટિ અને યોગદષ્ટિની તુલના કેષ્ટક-૨ 1 એષ્ટિ | યોગદષ્ટિ દષા પાત્ર સામાન્ય ભવાભિનંદી જીવ યોગી સમ્યગદષ્ટિ મુમુક્ષુ પુરુષ દશ્ય વિષય લૌકિક પારલૌકિક, આત્મતત્વઆદિ પર્શનપદ્ધતિ લૌકિક-વ્યાવહારિક, પ્રવાડપતિત, ગાડરીઆ પ્રવાહ જેવી અલૌકિક, પારમાર્થિક, યોગમાર્ગનું સારિણી, તત્ત્વગ્રાહિણી ભેદ કારણ છે ક્ષયપશમની વિચિત્ર તરતમતા ક્ષયોપશમની વિચિત્ર તરતમતા વિશેષતા દર્શનભેદ બાબત વિવાદનો સંભવ દર્શનભેદ બાબત વિવાદને અસંભવ અને આમ ક્ષપશમની વિચિત્ર તરતમતાને લીધે દર્શનભેદ થાય છે, તેથી કરીને જ આ જૂદા જૂદા (વેદાંત-જૈન વગેરે) દશનેને ભેદ પડ્યો છે, એમ યોગાચાર્યનું કથન છે. પણ સ્થિર આદિ દષ્ટિવાળા ભિન્નગ્રંથિ સમ્યગદષ્ટિ ગીઓને તે આ દર્શનભેદ મનમાં વસતે જ નથી. તેઓ આવા મત-દર્શનના ભેદને લક્ષમાં લેતા નથી, તેને વજૂદ આપતા નથી. પ્રાકૃત જનની જેમ તેઓ મત-દર્શનના આગ્રહમાં તણાઈ જતા માત્ર દષ્ટિને નથી. તેઓ તે એક ગમાર્ગને જ દેખે છે, એગદર્શનને જ–આત્મદર્શનને ભેદ જ દેખે છે. એક જ આત્મતત્વના મૂળમાં એ સર્વ દર્શને વ્યાપ્ત છે, માત્ર “દષ્ટિને જ ભેદ છે,-એમ તેઓ ખરા અંત:કરણથી માને છે. તેઓ તે ષડ્રદર્શનને નિદશનના અથવા શુદ્ધ આત્મદર્શનના અંગરૂપ જાણે છે. એટલે તેના ખંડનમંડનની કડાકૂટમાં ઉતરતા નથી, ઉલટા તે છએ દર્શનને સમ્યગદષ્ટિથી આરાધે છે. કારણ કે “જે ગાયે તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની શિલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી. મૂળ સ્થિતિ જો પૂછો મને, તે સેંપી દઉં કેગી કને.”
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy