SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ] શ્રી આનંદઘન-ચાવીશી ન થવા જોઇએ એ સથા યાદ રાખવા જેવું છે અત્રે ત્રાસ' એવેા અથ કરવામાં તૃષા–તરસની ઉપમા આખી મારી જાય છે, એટલે આ સ્પષ્ટતા સાહિત્ય દૃષ્ટિએ કરવાનું અત્ર પ્રાસંગિક ગણ્યું છે. હિંદી શબ્દકોષમાં ‘ તરસ ' શબ્દના અર્થ આપતાં—કાટના, તરાસના આ પ્રમાણે અ આપી તેના દાખલામાં ' પટ−ત તૂન ઊંદર જ્યો. તરસે’–એ પ્રમાણે દાખલા મૂકયો છે. એ અ બરાબર બેસે છે. આપના દર્શનની પ્રાપ્તિનું કામ જો થઈ જાય તો મારાં જનમ-મરણુ કપાઈ જાય, આ અર્થ બરાબર બેસતા આવે છે અને હિંદી શબ્દ મારવાડી ભાષામાં વપરાય ત્યારે તે તે નરજાતિમાં વપરાય છે. આ રીતે અર્થ કરવામાં ‘તરસન' શબ્દને એક આખા શબ્દ તરીકે ગણવાના છે અને એ નરજાતિના શબ્દ કાપવા-ખલાસ કરવા—ના અર્થાંમાં નામ તરીકે વપરાયા છે. ઉપર પ્રમાણે છેલ્લે સૂચિત અ મને વધારે બ'ધબેસતે અને સમીચીન જણાય છે. જન્મમરણના ત્રાસ એટલો માટે છે અને રખડપાટાના થાક એવેા આકરા છે કે દર્શનપ્રાપ્તિની આવી તલસના સથા યાગ્ય છે, કારણ કે દનપ્રાપ્તિ બરાબર થાય ત્યારે તેને અંગે બીજી ગાથાના વિવેચનમાં પાંચ દૂષણો બતાવ્યાં તે જાય છે; તે ઉપરાંત પાંચ ભૂષણુની પ્રાપ્તિ થાય છે તે વિચારવા લાયક છે. પાંચ ભૂષણુ નીચે પ્રમાણે બતાવ્યાં છે; શરીર જેમ અલંકાર ઘરેણાંથી શાલે છે તેમ ધર્માંદેહ આ ભૂષણોથી શાલે છે (૧) + સ્થય ’—ચિત્તની ચપળતા દૂર થાય, ધર્માંમાં નિીત વિચાર ચાલુ રહે, અ'તરની ગડમથલ અટકી જાય અને કોઇનો ચળાવ્યા પ્રાણી ચલિત ન થાય : આ પાકો નિષ્ણુય જીવને ભારે લાભદાયક નીવડે છે. : (૨) પ્રભાવના 'એ ધ જીવનના મહિમા વધારે, એ આત્મધની પ્રસિદ્ધિ અને પ્રચાર કરે અને એની ઉપયેાગિતા જનતામાં પ્રસારી એ દનનું મૂલ્ય વધારે, જનતાના હાથમાં જાય તેવા તેના અનેક પ્રકારે વિસ્તાર કરે. આમાં ધમ દીપી નીકળે છે. (3) - ભક્તિ ’—જે વસ્તુ કે વિચારની પ્રાપ્તિથી બહુમાન થાય, તેના તરફ ખૂબ પ્રેમ થાય અને વ્યક્ત પ્રતીક ગુરુ વગેરે તરફ રાગ થાય તેની સેવા થાય, તેનું દીપી નીકળે છે. પોતે માર્ગ પર આવી ગયા તે તરફ કરવા તેના દક દેવ કે તેના જીવતા બહુમાન થાય. આથી સદ્ગુણા વધારે (૪) ‘ કુશળતા ’—-ધ વિચારણામાં કુશળતા; પરિકર્મિત બુદ્ધિબળથી માને દીપાવવાની અને અન્યને માગે લઈ આવવાની કુશળતા. (૫) ‘ તી સેવા ’—તી એટલે તરવાની જગ્યા. દ્રવ્યથી તીક્ષેત્ર અને ભાવથી સજ્ઞાન એ બાહ્ય અને અતરક્ષેત્રની હૃદયપૂર્વક સેવા કરવી એ પાંચમું ભૂષણ છે. આ પાંચે ભૂષણો આત્મશરીરને-દનપ્રાપ્તિને-વધારે વધારે શેાભાવે છે, એને હૃદય સાથે જોડે છે અને બાહ્ય પ્રચાર કે આંતર સ્થિરતા દ્વારા એ સદ્ગુણાને વધારે દીપાવે છે.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy