SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ २ धर्मबिन्दुः ધર્મ ~~~ ३ धनदो धनार्थिनां प्रोक्तः, कामिनां सर्वकामदः । धर्म एवापवर्गस्य, पारम्पर्येण साधकः ॥१॥ ધર્મ જ, ધનના ઇચ્છુકને ધન આપનાર, ઇન્દ્રિયના વિષયોના ઇચ્છુકને સર્વ સામગ્રી આપનાર અને પરંપરાએ મોક્ષનો સાધક કહ્યો છે. અને શ્રેષ્ઠ धर्मश्चिन्तामणिः श्रेष्ठो धर्मः कल्याणमुत्तमम् । हित एकान्ततो धर्मो, धर्म एवामृतं परम् ॥२॥ ૧ ધર્મ જ શ્રેષ્ઠ ચિંતામણિ, ઉત્તમ કલ્યાણ, એકાંત હિત અમૃત छे. यत् किञ्चन शुभं लोके, स्थानं तत् सर्वमेव हि । अनुबन्धगुणोपेतं, धर्मादाप्नोति मानवः ॥३॥ આ જગતમાં જે કાંઈ શુભસ્થાન છે, તે બધું માણસ ધર્મથી જ અનુબંધ સાથે પામે છે. वचनाद् यदनुष्ठानं, अविरुद्धाद् यथोदितम् । मैत्र्यादिभावसंयुक्तं, तद्धर्म इति कीर्त्यते ॥४॥
SR No.034011
Book TitleSukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages106
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size334 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy