SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા ૩૯ २६६ अपमज्जणंमि दोसा, जणगरहा पाणिघाय मइलणया। पायपमज्जणउवही, धुवणाधुवणंमि दोसा उ॥२४॥ કાજો ન લેવામાં આ દોષો છે : લોકનિંદા, જીવહિંસા, ધૂળવાળા પગથી ઉપધિ મેલી થવી અને તેનો કાપ કાઢવામાં (સંયમવિરાધના) ન કાઢવામાં (આત્મ-પ્રવચનવિરાધના) દોષો લાગે. २८२ विंटिअ बंधणधरणे, अगणी तेण य दंडिअक्खोहे। उउबद्धधरणबंधण, वासासु अबंधणे ठवणा ॥२५॥ ઉપધિનો વીંટીઓ બાંધી દેવો અને પાત્રા પોતાની પાસે જ રાખવા; જેથી આગ, ચોર કે રાજાના ક્ષોભમાં તરત લઈને ભાગી શકાય. શેષકાળમાં આમ કરવું. ચોમાસામાં વીંટીયો બાંધવો નહીં અને પાત્રા મૂકી દેવા. ५५३ गुरुणाऽणुण्णायाणं, सव्वं चिअकप्पई उसमणाणं । किच्चं ति जओ काउं, बहुवेलं ते करिति तओ ॥२६॥ ગુરુએ રજા આપેલ સર્વ કાર્ય જ સાધુને કરવા કહ્યું છે, તેથી તેઓ બહુવેલ'ના આદેશ માંગે છે. – સ્વાધ્યાય – ५६२ बारसविहंमि वि तवे, सब्भितरबाहिरे कुसलदिढे । नवि अत्थि नवि अहोही, सज्झायसमं तवोकम्मं ॥२७॥
SR No.034007
Book TitleSukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages105
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size448 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy