SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત - રત્ન - મંજૂષા १५५१ काउस्सग्गे जह सुट्ठियस्स, भज्जंति अंगमंगाई । इय भिदंति सुविहिया, अट्ठविहं कम्मसंघायं ॥२७॥ જેમ કાઉસ્સગ્નમાં રહેલાનું શરીર તૂટે છે, તેમ સુવિહિત સાધુઓ આઠ કર્મોનો પણ નાશ કરે છે. ~ श्रीभद्रबाहुस्वामिविरचिता ओघनियुक्तिः - भा.५ चत्तारि उ अणुओगा, चरणे धम्मगणिआणुओगे य । दवियणुओगे य तहा, अहक्कम ते महिड्डीया ॥२८॥ ચાર અનુયોગ છે. ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ. અનુક્રમે તે વધુ વધુ મહાન છે. भा.६ सविसयबलवत्तं पुण, जुज्जड़ तहवि अ महिड्डिअं चरणं । चारित्तरक्खणट्ठा, जेणिअरे तिन्नि अणुओगा ॥२९॥ દરેક અનુયોગ પોતાના વિષયમાં બળવાનું છે. છતાં ચરણકરણાનુયોગ વધુ મહાનું છે; કારણ કે બાકીના ત્રણે અનુયોગ ચારિત્રની રક્ષા માટે જ છે. भा.७ चरणपडिवत्तिहेउं, धम्मकहा कालदिक्खमाईआ । दविए दंसणसुद्धी, सणसुद्धस्स चरणं तु ॥३०॥
SR No.034007
Book TitleSukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages105
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size448 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy