SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિર્યુક્તિ અલ્પ આહાર કરનાર, અલ્પ બોલનાર, અલ્પ નિદ્રાવાળા અને અલ્પ ઉપધિ-ઉપકરણવાળા(સાધુ)ને દેવો પણ નમસ્કાર કરે છે. - પ્રતિક્રમણ - १२४४ आलोवणमालुंचन, वियडीकरणं च भावसोही य । आलोइयंमि आराहणा, अणालोइए भयणा ॥२४॥ અવલોકન (નિરીક્ષણ), આલુંચન (દોષ ઓળખવા), વિકટીકરણ (નાના-મોટાનું વિભાગીકરણ), ભાવશુદ્ધિ (નિવેદનપ્રાયશ્ચિત્ત) (આ ક્રમ છે.) આલોચન કરે તો આરાધના, અન્યથા ભજના. – કાઉસ્સગ્ગ – १५३४ पायसमा ऊसासा, कालपमाणेण हुंति नायव्वा । एयं कालपमाणं, उस्सग्गे णं तु नायव्वं ॥२५॥ કાલપ્રમાણથી એક પાદ જેટલો ઉચ્છવાસ જાણવો. આ કાયોત્સર્ગમાં કાળનું માપ જાણવું. १५४८ वासीचंदणकप्पो, जो मरणे जीविए य समसण्णो । देहे य अपडिबद्धो, काउस्सग्गो हवइ तस्स ॥२६॥ જે કરવતથી છોલનારને પણ સુગંધ આપનાર ચંદન જેવો, જીવન-મરણમાં સમભાવવાળો, શરીર પર રાગ વિનાનો છે, તેને સાચો કાઉસ્સગ્ન હોય છે.
SR No.034007
Book TitleSukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages105
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size448 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy