SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિયુક્તિઆદિ સૂક્ત- રત્ન - મંજૂષા ८६६ वंदिज्जमाणा न समुक्कसंति, हीलिज्जमाणा न समुज्जलंति । दंतेण चित्तेण चरंति धीरा, मुणी समुग्घाइयरागदोसा ॥१२॥ વંદન કરવાથી અભિમાન ન કરે, અપમાન કરવાથી ગુસ્સે ન થાય, રાગ-દ્વેષનો નાશ કરી ચૂકેલ ધીર મુનિઓ સંયમિત थित वियरे छ. -वहन - ११०६ समणं वंदिज्ज मेहावी, संजयं सुसमाहियं । पंचसमिय-तिगुत्तं, असंजम-दुगुंछगं ॥१३॥ મર્યાદાવંત, સંયત, સુસમાહિત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળા, અસંયમની અરુચિવાળા સાધુને વંદન કરવું. ११९४ किइकम्मं च पसंसा, संविग्गजणंमि निज्जरठ्ठाए । जे जे विरईठाणा, ते ते उववूहिया होंति ॥१४॥ સંવિગ્નોને વંદન અને તેમની પ્રશંસા નિર્જરા માટે થાય છે, કારણકે તેનાથી તેમના વિરતિસ્થાનોની પ્રશંસા થાય છે. ११३१ लिंगं जिणपण्णत्तं, एवं नमंतस्स निज्जरा विउला । जइ वि गुणविप्पहीणं, वंदइ अज्झप्पसोहीए ॥१५॥
SR No.034007
Book TitleSukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages105
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size448 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy