SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિર્યુક્તિ તરવાનું આવડતું હોય પણ નદીમાં શરીર ન હલાવે તો પ્રવાહથી ડૂબી જાય; તેમ ચારિત્રરહિત જ્ઞાની, સંસારમાં ડૂબે. १२० अणथोवं वणथोवं, अग्गीथोवं कसायथोवं च । ण हुभे वीससियव्वं, थेवं पि हु तं बहुं होई ॥९॥ દેવું, ઘા(રોગ), અગ્નિ કે કષાય થોડા હોય તો પણ વિશ્વાસ ન કરવો. થોડામાંથી તે ઘણાં થઈ જાય છે. – સામાયિક – ८६७ तो समणो जइ सुमणो, भावेण य जइ ण होइ पावमणो । सयणे य जणे य समो, समो य माणावमाणेसु ॥१०॥ જે શુભ ધ્યાનવાળો છે, ભાવથી પાપમાં મનવાળો નથી, સ્વજન અને સામાન્ય જનમાં કે માન-અપમાનમાં સમાન ચિત્તવાળો છે, તે જ શ્રમણ છે. ८६८ णत्थि य सि कोइ वेसो, पिओ व सव्वेसु चेव जीवेसु । एएण होइ समणो, एसो अण्णो वि पज्जाओ ॥११॥ સર્વ જીવોમાં તેને કોઈ પ્રિય કે અપ્રિય ન હોય, એટલે શ્રમણ બને. આવો અન્ય પણ પર્યાય(=અથ) છે.
SR No.034007
Book TitleSukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages105
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size448 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy