SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ 127 ને અજાણતાં શીલભંગ થયે એમાં કાંઈ મરાય? હવેથી સાવધાની રાખશું” આમ જે મન મનાવ્યું હેત ને? તે તે પછીથી મન પર શીલભંગને એવે ભાર ન રહેવાથી અંશે શીલભંગમાં અર્થાત્ પરપુરુષ સાથેની છુટછાટમાં સંકેચ ન રહેત, ને એમ કરતાં એ અવસરે ય આવી લાગતાં સંપૂર્ણ શીલભંગ પણ સુલભ થઈ જાત! એટલે કહે, શીલની વધુ પડતી લાગણીએ તે એમ સમજાવ્યું કે “શીલ ગયે પ્રાણ રાખીને શું કામ છે? શીલ ગયે પ્રાણ પણ જાઓ, આ સમજ પર પ્રાણ–ત્યાગની બહાદુરી આપી, “શીલ વિનાનું જીવન એ તે જનાવરનું જીવન, વિવેક અને બુદ્ધિ ધરાવતા માણસનું જીવન નહિ,' આ ઊંચી સમજ શીલની વધુ પડતી લાગણીએ આપી. આમ છતાં ય માને કે દારૂના નશાએ નહિ પણ શીલની વધુ પડતી લાગણએ આપઘાત કરાવ્યો, તે પણ જે શીલભંગ જોઈને મત નેતયું, એ મત નોતરનાર શીલભંગ કેમ થયે! કહે, દારૂના નશામાં ભાન ન રહ્યું માટે શીલભંગ થયે, એટલે આપઘાતનું મૂળમાં કારણ તે દારૂને નશો જ બન્યું ને?— દારૂના નશાએ શું કામ કર્યું? માત્ર સારી વસ્તુનું અજ્ઞાન નહિ, પણ વધારામાં ઉંધી વસ્તુનું જ્ઞાન
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy