SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ગયા કે “આપણને દારૂના નશામાં ભાન રહ્યું નહિ, અને સામાન વિભાગમાં સૂતા, એનું આ પરિણામ છે કે પોતાની જ બેને શીલભંગના પાપે ડુબી મરી!” આટલું સમજીને માત્ર બેસી ન રહ્યા, કિન્તુ એમના મનને થયું કે " હાય ! અમારા પાપે એને મરી, એ અમારે ઘણી ઘણી શરમની વાત છે, તે હવે જીવીને શું કામ છે?” એમ વિચારી એ બને પુરૂષ પણ તળાવમાં ડુબીને મર્યા! જુઓ દારૂના નશાને અનર્થ ! ચારે જણે કિંમતી માનવજિંદગી ગુમાવી. કેઈએ મારી નથી નાખ્યા, પણ એમણે પિતાની જાતે આત્મહત્યા કરી છે, એને મૂળમાં કારણે દારૂને નશે. એમ પૂછતા નહિ - - પ્રવે- આપઘાતમાં શીલની વધુ પડતી લાગણું કારણ નહિ? દારૂના નશાને કારણ કેમ કહે છે? ભલે દારૂને ન હતું ને શીલભંગ થયો, પણ શીલની વધુ પડતી લાગણી ન હેત તે મરત નહી ને જીવતી તે રહેત? ઉ– જરા સમજે - શીલને ભાર માથે ન રાખી એવા જીવતા રહેવાની શી કિંમત? કેમકે ત્યાં જ મન મનાવ્યું હોત કે “શીલને ભંગ તે થયે, પરંતુ તે આપણે કાંઈ જાણી જોઈને શીલભંગ કર્યો નથી;
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy