SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ 82. સ્થવિરકલ્પિક સાધુઓની 14 પ્રકારની ઉપધિ સ્થવિરકલ્પિક સાધુઓની 14 પ્રકારની ઉપધિ (ઉપધિનું પડિલેહણ કરવાનું કહ્યું. તેથી ઉપધિના પ્રકાર બતાવે " છે.) (1) ઉત્કૃષ્ટ ઉપધિ - તે જ પ્રકારની છે - | (i) (i) (i) ત્રણ કપડા (iv) પાત્રા (2) મધ્યમ ઉપધિ - તે 6 પ્રકારની છે - () ઝોળી (iv) રજોહરણ (i) પડલા (v) ચોલપટ્ટો (i) રજસ્ત્રાણ (vi) માત્રક (3) જઘન્ય ઉપધિ - તે 4 પ્રકારની છે - (1) ગુચ્છો (ii) મુહપત્તિ (i) પાત્રાસન (iv) ચરવળી ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય ઉપધિઓનું પડિલેહણ ન થાય તો પ્રાયશ્ચિત્ત જુદું જુદું આવે છે. માટે ઉપધિના ત્રણ ભેદ પાડ્યા. જિનકલ્પિક સાધુઓની 12 પ્રકારની ઉપધિ (i) (i) (i) ત્રણ કપડા (v) પાત્રા (2) મધ્યમ ઉપધિ - તે જ પ્રકારની છે - () ઝોળી | (i) રજસ્ત્રાણ (i) પડલા (iv) રજોહરણ (3) જઘન્ય ઉપધિ - તે જ પ્રકારની છે - (1) ગુચ્છો (i) મુહપત્તિ (i) પાત્રાસન (iv) ચરવળી
SR No.032794
Book TitlePadarth Prakash 22 Yatidin Charya
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages246
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy