________________ ત્રીસમી [૩ર૩ ત્કૃષ્ટ સ્થિતિવાળા છે તેવી જ રીતે સૂમ નિગદની અવસ્થા સર્વથી ઓછી. સર્વથી હલકામાં હલકી અવસ્થા નિગમી. એક જ એવું સ્થાન કે જેની અંદર અનંતી ઉત્સપિણી સુધી એક સરખી સ્થિતિ સિદ્ધિસ્થાન કે નિગદ છે. સર્વ શક્તિવાળા સિદ્ધ મહારાજનું સ્થાન ને બીજું નિગેદનું સ્થાન. આપણે સર્વ શક્તિવાળા તે બનેલા નથી. જન્મ, જરા, મરણ, રેગ, શેકતા સપાટામાં આપણે છીએ. સિદ્ધ થએલા આત્માઓ, જન્મના મરણાદિના સપાટામાં આવતા નથી. એ જ પુરાવે છે કે-હજુ આપણે સર્વ શક્તિવાળા થયા નથી. ત્યારે હવે નિત્ય અવસ્થા કઈ બાકી રહી? માત્ર નિગેહતી જ. અનંતાની ભાગીદારીવાળું નિમેદનું શરીર નિગોદ શબ્દ આપણે જાણીએ છીએ, બેલીએ-માનીએ છીએ, માત્ર ડા ઉતરવાને અંગે ઢીલ કરીએ છીએ. દુનિયામાં બધી ભાગીદારી હેય. મકાનની, માલીકની, આબરુની પણ ભાગીદારી કુટુમ્બમાં હેચ, પરંતુ કેઈ પણ જગ્યા પર શરીર– શ્વાસની ભાગીદારી હોય છે? શરીર બધાનાં સ્વતંત્ર. શરીર ભાગીદારીની ચીજ નથી. શ્વાસ સ્વતંત્ર રીજ. આપણુ દષ્ટિ જગત તરફ જ્યારે ફેરવીએ ત્યારે શરીર, શ્વાસ સ્વતંત્ર માલમ પડશે, પણ નિદમાં એક શરીર નાનું, આગનાં અસંખ્યાતમા ભાગ જેવડું, દેખી ન શકાય તેવું તે પણ અનંતા જીવેની ભાગીદારીવાળું ! નિગદનાં સ્વરૂપમાં દષ્ટિ નાંખે. અનંતા જીવેની ભાગીદારીવાળું શરીર. જીવવિચારમાં સાધારણ શબ્દ વાપરે છે. કાયા અનંતાની એક. સાધારણ ખોરાક, શ્વાસ અનંતાને સંયા. આવા આપણે પહેલાં હતા. જગતના દરેક જીવે