________________ wwwwwwwwwwww જ્ઞાનસાર કાપ કર્મને ક્ષય કરવા સમર્થ થતું નથી. ધર્મરૂપ સાધ્યના ઉપયોગશૂન્ય મનુષ્યની ભિન્ન ઉદ્દેશથી કરેલ દયાદાનાદિક સસ્પ્રવૃત્તિ નથી, પણ બાળકની કીડા તુલ્ય છે. જેને ભિન્ન અધિકાર કપેલ છે એવા પુત્રેષ્ટિ આદિ યાગની પેઠે જાણવું. જેમ પુત્ર પ્રાપ્તિના ઉદ્દેશથી કરેલા પુત્રેષ્ટિ યજ્ઞનું ફળ પુત્રપ્રાપ્તિ સિવાય બીજું હોતું નથી. પાણી ભરવા ગયેલી કોઈ સ્ત્રી કુવાનાં કાંઠે. પાણી કાઢવા માટે ઘડાના કાંઠે દોરડું બાંધતાં પરપુરુષના રૂપને જેઈ વ્યાકુલ ચિત્તવાળી થઈ અને ઘડાને બદલે પિતાના પુત્રના ગળે દેરડું બાંધી દુઃખી થઈ, તેમ સાધ્યના ઉપયોગશૂન્ય જીવોની ક્રિયા દુખનું કારણ થાય છે.. ब्रह्मार्पणमपि ब्रह्मयज्ञान्तर्भावसाधनम् / ब्रह्माग्नौ कर्मणो युक्तं स्वकृतत्वस्मये हुते // 6 // | (કર્મ)યજ્ઞને બ્રહ્મયજ્ઞામાં અન્તર્ભાવનું કારણ બ્રહ્મરૂપ અગ્નિમાં પોતે કરેલું છે એવા કર્તાપણાના અહંકારને હેમવાથી કર્મનું બ્રહ્માર્પણ પણ યુક્ત છે, અન્યથા નહિ. ब्रह्मार्पणं ब्रह्महविब्रह्माग्नौ ब्रह्मणा हुतम् / ब्रह्मैव तेन गन्तव्यं बह्मकर्मसमाधिना // . गीता अध्याय 4. श्लो० 24 1 બ્રહ્મજ્ઞાન્તિવસાધનં-બ્રહ્મયજ્ઞમાં અન્તભવનું સાધન. બ્રહ્માજનર=બ્રહ્મને અર્પણ કરવું પણ. ગ્રહ્મામૌ=બ્રહ્મરૂપ અગ્નિમાં. ર્મનઃ= કર્મને. સ્વકૃતત્વ=પતાના કૃતપણાનું અભિમાન દુ-હેમ કર્યો. ગુજંયુક્ત છે.