SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ નિ થી E =ETIES, 46, પતિ ધનને સમુદ્રમાં નાંખી દેતી પત્ની ધનથી! અશક્ત એવો ધન સમુદ્રમાં જઈને પડ્યો! ધનશ્રીના હૈયે શીતળતા છવાઇ ગઇ! હાશ! હવે તો પડ્યો દરિયામાં! હવે તો એ મરી ગયો જ સમજો! બાળકો...! કેવી હાલત છે. એક પૂર્વભવના વૈરના કારણે પ્રેમાળ પતિને પણ દરિયામાં નાંખતા જરા પણ એ દુષ્ટા અચકાતી નથી. ! અને પાછું એણે સ્ત્રી ચરિત્ર શરૂ કરી દીધું ! ) હાય ! હાય! મારા સ્વામિનાથ ! તમે ક્યાં ચાલ્યા ગયા! હે સેવકો! દોડો ! મારા સ્વામિને બચાવો! રોગથી કંટાળીને એમણે સમુદ્રમાં ઝંપલાવી દીધું.. હવે મારું કોણ ! હે પ્રાણપ્રિય ! આ તમે શું કર્યું !
SR No.032761
Book TitleEk Saras Varta
Original Sutra AuthorN/A
AuthorKulshilvijay, Harshshilvijay
PublisherKatha Sahitya Granthmala
Publication Year1992
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy