SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Sf ધનશ્રી પતિ ધનને કામણ ટ્રમણ દ્વારા દૂબળો બનાવી નાંખે છે પેટ ફૂલી ગયું હજી ઘડી પહેલાનો સોહામણો યુવાન ધન અત્યારે સાવ 60 વર્ષના ડોસા જેવો દેખાવા લાગ્યો ! કે કોઇ એને જુએ તો ઓળખી પણ શકે નહિ? ધન પણ વિચારે છે આ મને શું થઈ ગયું! કોઈ કર્મના ઉદયે મારી આ સ્થિતિ થઇ લાગે છે! આટલું કરે છે છતાં પણ જ્યાં સુધી ધન જીવતો છે. ત્યાં સુધી ધનશ્રીને શાંતિ વળતી નથી. એ ક એક વખત ધનશ્રીને બરોબર અવસર મળી ગયો ધન સાંજના ટાઈમે વહાણના તુતક ઉપર દેહ ચિંતા કરવા બેઠેલો તરત જ પાછળથી ધનશ્રીએ ધક્કો મારી દીધો ને
SR No.032761
Book TitleEk Saras Varta
Original Sutra AuthorN/A
AuthorKulshilvijay, Harshshilvijay
PublisherKatha Sahitya Granthmala
Publication Year1992
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy