SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ 24 સંગ્રહણી પ્રકરણ, પત્ર ૨૫મું, (સં. 1644) ચક્રવર્તીનાં 14 રત્ન 25 સંગ્રહણું પ્રકરણ, પત્ર ૨૨મું, (સં. 1687) વિવિધ પ્રકારે મરણ 26 નલદમયંતી રાસ, પત્ર ૨૬મું, (ઈ. ૧૭મું શતક) રાજા સમક્ષ ત્ય અને સંગીત મંજૂષા નં. 28 1 આર્દકકુમાર રાસ, પત્ર મું, (ઈ. ૧૭મું શતક) રેટિયે કાંતતી સ્ત્રી, 2 ઉપાસકદશાંગ સૂત્ર, પત્ર ૨૦મું, (ઈ. ૧૭મું શતક) મહાશતક અને રેવતી 3 ચંદરાયરાસ, પત્ર ૪૩મું, (સં. 1712) વ્યાપારી ત્રાજવે તેલ કરે છે અને શેઠના પુત્રની ગામડિયે હાંસી કરે છે. 4 કલ્પસૂત્ર પ્રશસ્તિ, પત્ર ૧૧૫મું, (સં. 1727) બાઈ નાની સામાયિકમાં બેઠાં છે અને બાઈ વાછી તેની સામે બેઠાં છે અને પ્રેમચંદને રમાડે છે આ પ્રસંગે રાજનગરને છે. 5 ઉત્તરાધ્યયન સૂત્ર, પત્ર ૨૩મું, (ઈ. ૧૮મું શતક) સાધુએ સ્ત્રી પ્રસંગ પડે ત્યાં ન રહેવાને ઉપદેશ 6 કલ્પસૂત્ર, સુવર્ણાક્ષરી, મેગલ કલા પત્ર ૧૩મું (ઈ. ૧૮મું શતક) ઋષભ દેવનું અક્ષયતૃતીયા દિને પારણું 7 હંસવત્સ ચેપાઈ, પત્ર ૧૨મું, (ઈ. ૧૮મું શતક) સીતાહરણ 8 શ્રીમદ્ભાગવત, પત્ર પદમું (સં. 1785) ગોપીવસ્ત્રહરણ 9 શ્રીમદ્ભાગવત, પત્ર ૪૬મું (સં. 1785) પ્રલંબ અસુરે હળધરને ખભા ઉપર બેસાડી વિકરાલ રૂપ કર્યું છે. 10 કુતુબુદ્દીન શાહિજાદા વારતા, પત્ર કથું (સં. 1809) કુતુબુદ્દીન અને માલણ 11 સિંહલકુમાર એપાઈ, પત્ર પમું, (સં. 1826) સિંહલકુમારને વિવાહ 12 ચંદરાજા રાસ, પત્ર ૭૩મું, (સં. 1869) ચંદરાજાની વરયાત્રા 13 શિવકવચ, પત્ર ૧લું, (ઈ. ૧૮મું શતક) અર્ધનારીશ્વર 14 મહાભારત, પત્ર ૨૧૩મું, (સં. 1809) બાણશય્યા 15 કૃષ્ણવેલી, પત્ર ૯મું, (ઈ. ૧૮મું શતક) લડાઈને પ્રસંગ 16 દેવી ભાગવત, ચંડીપાઠ, પત્ર ૧૨મું, (ઈ. ૧૮મું શતક) દેવાસુર સંગ્રામ 17 શ્રીપાલરાસ, પત્ર ૧લું, (ઈ. ૧૯મું શતક) મયણું અને સુરસુંદરી પ્રશ્ન કરે છે. 18 વિક્રમાદિત્ય ખાપરાર ચોપાઈ, પત્ર છઠું (ઈ. ૧૯મું શતક) કોટવાલ ઢંઢેરે પિટાવે છે, ચેર કેટવાલની દાઢી-મૂછ કાપે છે.
SR No.032746
Book TitlePunyavijayji Sangruhit Prachin Lekhan Samgri tatha Chitradinu Pradarshan
Original Sutra AuthorN/A
AuthorL D Indology Ahmedabad
PublisherL D Indology Ahmedabad
Publication Year1972
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy