SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ 2 અશ્વશાસ્ત્ર, પત્ર 2 (ઈ. ૧૬મું શતક - 3 ચંદનનું ચામર મંજૂષા નં. 27 1 કલ્પસૂત્ર પત્ર ૬૦મું, (સં. 1403) તીર્થંકર નેમિને જન્મ, શિમિકા, કેશલેચ અને સમવસરણ. 2 કાલિકાચાર્ય કથા, પત્ર 114 (સં. 1403) યુદ્ધનું ચિત્ર 3 કાલિકાચાર્ય કથા પત્ર 1, (ઈ. ૧૫મું શતક) કાલકકુમારનાં માતા-પિતા અને કાલકકુમાર. 4 કસૂત્ર, પત્ર ૧લું, (ઈ. પંદરમું શતક) ભ. મહાવીરનું ચિત્ર 5 કાલિકાચાર્ય કથા, પત્ર પમું, (સં. 1503) યુદ્ધનું ચિત્ર 6 કાલિકાચાર્ય કથા, પત્ર પમું, (સં. 1510) ઉપદેશ ચિત્ર 7 કાલિકાચાર્ય કથા, પત્ર ૯૪મું, (સં. 1513) શકરાજા અને આ. કાલક 8 કલ્પસૂત્ર-સુવર્ણાક્ષરી-પત્ર ૩૪મું, (સં. 1517) ત્રિશલારાણી 9 કલ્પસૂત્ર-સુવર્ણાક્ષરી પત્ર ૩૭મું, ભ. મહાવીર દ્વારા દાન 10 શત્રુંજય માહાભ્ય,પત્ર ૧લું, (સં. ૧૫ર૫) પાંચ પાંડવોની તપસ્યા આદિ 11 ઉત્તરાધ્યયન સૂત્ર, પત્ર મું, (સં. 1549) કપિલાદાસી દ્વારા દાન 12 માધવાનલકામકંદલા કથા, પત્ર ૧૩મું (સં. 1550) વિરહી કામકંડલા 13 પ્રશ્નશકુનાવલી, પત્ર ૧૦મું, (ઈ. ૧૬મું શતક) હલકુમારનું ચિત્ર 14 રતિરહસ્ય, પત્ર કથું (. ૧૬મું શતક) કામશાસ્ત્રને ઉપદેશ 15 પેથડરાસ, પત્ર ૧લું, (ઈ. ૧૬મું શતક) પુણ્યનું ફળ 16 કલ્પસૂત્ર, પત્ર ૩૭મું, (સં. 1547) નાનત્તર શૃંગાર 17 કલ્પસૂત્ર, પત્ર ૧૯મું, (ઈ. ૧૬મું શતક) ત્રિશલાને સ્વપ્ન 18 ક૯પસૂત્ર, પત્ર ૪૧મું (ઈ. ૧૬મું શતક) તીર્થકર જન્મોત્સવ 19 ઉત્તરાધ્યયન સૂત્ર, પત્ર, ૯૫મું, (ઈ. ૧૬મું શતક) જયઘોષ બ્રાહ્મણને યજ્ઞ 20 ગૌતમપુછા, પત્ર ૧૪૨મું (ઈ. ૧૬મું શતક) નેમિનાથને વિવાહત્યાગ 21 કાલિકાચાર્ય કથા, સુવર્ણાક્ષરી, પત્ર ૬ઠું (ઈ. ૧૬મું શતક) કાલિકાચાર્ય સેનાની ઈટે બનાવી છે અને શકરાજા તે ઈંટે ઉપડાવી લઈ જાય છે તે ચિત્ર 22 શીલપદેશમાલા, પત્ર ૪૪મું, (ઈ. ૧૬મું શતક) ઉપદેશચિત્ર 23 સંગ્રહણું પ્રકરણ, ગેવિંદચિતારા ચિત્રિત પત્ર ૨૧મું, (સં. 1640) દેવ વિમાનમાં નૃત્યગાન
SR No.032746
Book TitlePunyavijayji Sangruhit Prachin Lekhan Samgri tatha Chitradinu Pradarshan
Original Sutra AuthorN/A
AuthorL D Indology Ahmedabad
PublisherL D Indology Ahmedabad
Publication Year1972
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy