SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ કાર વિજ્ઞાન પ ' રોગ, શેક, કલહ, લડાઈ, અશાંતિનું કૃષિત વાયુમ ડળ નષ્ટ થઈને શાન્તિ, ભ્રાતૃ-ભાવ અને પ્રેમનું સામ્રાજ્ય સ્થાપવા માટે આગળ બતાવેલ છે તેમ પ્રભુના નામનું સ્મરણ વ્યક્તિગત કે સામૂદાયિક રીતે કરવુ. સત્તમ છે તે દૂષિત વાયુમંડળને સુધારનાર છે. પ્રત્યેક સાધકનું આ કન્ય છે કે, તે જ્યારે પણ કાઈ ગૃહમાં પ્રવેશ કરે, તે મનમાં ને મનમાં ઈશ્વરને પ્રાથના કરે કે; આ ગૃહમાં શાન્તિ થાએ, શાન્તિ થાઓ, શાન્તિ થાએ. ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ એમ કરવાથી તે ગૃહમાં શાન્તિના વિચારા પ્રસરશે, ફેલાશે અને એ ગ્રેડમાં નિવાસ કરનારાઓમાં શાન્તિના, સદ્ભાવનાના વિચાર જાગૃત થશે. સાધકે સદા આ મૌન શાન્તિ-સ દેશનેા પ્રચાર કરવાનું ધ્યાન રાખવું જોઈએ. આ પ્રકારે પ્રત્યેક વ્યક્તિ આ વિશ્વમાં પ્રભુસ્મરણુ સાથે કલ્યાણના કામાં સહયેગ આપીને સ્વપર કલ્યાણ કરીને સંસારમાં પરમા ને પ્રસાર કરી પેાતાને મળેલ પ્રભુદત્ત વિચાર-શક્તિને સદુપયેાગ પણ કરી શકે છે. વિચાર-શક્તિને સદુપયેાગ પ્રભુસ્મરણ કરવાથી જ સરળ રીતે થઈ શકે છે. માટે પૂર્વાચાર્થીએ માનવ કલ્યાણાર્થે મંત્ર સાધના બતાવેલ છે. ૐકારને જપ, ધ્યાન. હૃદયકમળસ્થિત સંપૂર્ણ શબ્દ, બ્રહ્મ બીજભૂત સ્વર, તથા વ્યંજન સહિત પંચપરમેષ્ઠિ વાચક, તેમ જ ચંદ્રકલામાંથી ઝરતા અમૃતના રસે કરી નિ ંજાતા મહામંત્ર એકારનુ` કુ’ભક પ્રાણાયામપૂર્વક સ્મરણુ, ધ્યાન કરવું. પંચપરમેષ્ઠિના વાચક આકાર શબ્દ છે, કારમાં અપૂર્વ શક્તિ છે એકારમાં સવ
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy