________________
૬૧
કરડાબા અને ગ્રેનેડા
૧૬ જૂન, ૧૯૩૨
પ્રવાસ કર્યાં કાળ ઉપર
આરબ
આપણે યુરોપ અને એશિયામાં અનેક વરસાને તથા ઈશુની પ્રથમ સહસ્રાબ્દી પૂરી થતાં થાભી જઈ એ ક્રીથી નજર પણ કરી ગયાં. પરંતુ કાણુ જાણે કેમ સ્પેન લોકાના અમલનું સ્પેન—આપણા નિરીક્ષણની બહાર રહી ગયું. એથી કરીને પાછાં ફરીને આપણે તેને આ ઇતિહાસચિત્રમાં યોગ્ય સ્થાને ગાવવું જોઈ એ.
---
હજી પણ તને યાદ હોય તો એને વિષે કંઈક તો તું ક્યારનીયે જાણે જ છે. ૭૧૧ની સાલમાં એક આરબ સેનાપતિ સમુદ્ર ઓળંગીને આફ્રિકામાંથી સ્પેન જઈ પહોંચ્યા. તેનું નામ તરીક હતું અને તે જિબ્રાલ્ટર ( જબર-ઉત્તરીકઃ તરીકને ખડક ) આગળ ઊતર્યાં હતા. બે વરસના ગાળામાં આરખાએ આખુ સ્પેન જીતી લીધું અને થાડા વખત બાદ તેમણે પોર્ટુગાલને પણ પોતાના રાજ્યમાં ઉમેર્યું. તે હજી આગળ ને આગળ વધતા જ ગયા. તેમણે ફ્રાંસમાં પ્રવેશ કર્યો અને તેના આખા દક્ષિણના પ્રદેશમાં તેએ ફેલાઈ ગયા. એથી અતિશય ભયભીત થઈને ક તેમજ ખીજી જાતિ ચાલ્સ માટે લની સરદારી નીચે એકત્ર થઈ અને આરબ લકાને અટકાવવાના તેમણે ભગીરથ પ્રયત્ન કર્યાં. એમાં તે સફળ થયા. ક્રાંસમાં પાટિયર્સ આગળ ટૂર્સની લડાઈમાં ફ્ક લોકાએ આરાને હરાવ્યા. આરખાને માટે આ બહુ ભારે પરાય હતા કેમકે એથી કરીને આખા યુરોપને જીતવાનું તેમનું સ્વપ્નું નિષ્ફળ નીવડયું. એ પછી આર અને ફ્રેંક તેમજ ક્રાંસના ખીજા ખ્રિસ્તીઓ ઘણી વખત એકબીજા સામે લડતા રહ્યા. એમાં કાઈ વાર આરો જીતતા અને ફ્રાંસમાં પેસી જતા તેા વળી કાઈ વાર ફ્રેંક જીતતા અને તેમને પાછા સ્પેનમાં હાંકી કાઢતા. શા મૈને પણ એકવાર સ્પેનમાં તેમના ઉપર હુમલા કર્યાં હતા પરંતુ તેમાં તે હારી ગયા હતો. એક ંદરે જોતાં લાંબા વખત સુધી બંને વચ્ચે સમતાલપણું જળવાઈ રહ્યું અને