SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ ૧૦ મુ પહે ત્યારે જ તે દેવ કોપાયમાન થયા.' આ પ્રમાણે ચિ'તા કરતાં છ માસ વીતી ગયા, એટલે પાપરૂપ પંથી મલીન, જળ સ્પવાળા દર્પણની જેમ કાંતિના પ્રાગ્માર રહિત, પ્રતિજ્ઞા ભ્રષ્ટ, મદ ઈક્રિયાવાળા અને લજજાથી નેત્રકમળને પણ વીચતા વીંચતો તે સંગમ ઈંદ્રથી અધિષ્ઠિત એવી સુધર્મા સભામાં આવ્યા. સ`ગમકને જોઇ ઇદ્ર તેનાથી પરા મુખ થયા અને ઉંચે સ્વરે બોલ્યા કે, “અહા સર્વ દેવતાઓ ! મારૂ વચન સાંભળા–આ સંગમક મહા પાપી અને કર્માંચ'ડાળ છે. જો તેનું મુખ જોવામાં આવે તે પણ પાપ લાગે; તેથી એ જોવા ચેાગ્ય પણ નથી. એણે આપણા સ્વામીને બહુ કદના કરીને મારા માટે અપરાધ કર્યા છે. પણ જે આ સ`સારથી ભય પામ્યા નહી, મારાથી કેમ ભય પામે ? હું જાણું હ્યુ` કે, અર્હંત પ્રભુ બીજાની સહાયથી તપ કરતા નથી, તેથી એ પાપીને મે આટલા વખત સુધી શિક્ષા કરી નથી. પણ હવે જો એ અધમ દેવ અહિ રહેશે તો આપણને પણ પાપ લાગશે, તેથી તે દુષ્ટને આ દેવલેાકમાથી કાઢી મૂકવા યાગ્ય છે.”” આ પ્રમાણે કહીને ક્રોધ પામેલા ઇન્દ્રે વવડે પતની જેમ તે અધમ દેવને ડાબા પગવડે પ્રહાર કર્યા; એટલે વિવિધ આયુધને ધારણ કરનારા ઈંદ્રના સુભટો તેને ધક્કો મારીને ત્યાંથી કાઢવા લાગ્યા, દેવતાની સ્ત્રીઓ હાથના કરકડા મરડી તેનાપર આક્રોશ કરવા લાગી, તેમજ સામાનિક દેવતાએ તેનુ હાસ્ય કરવા લાગ્યા. આ પ્રમાણે તિરસ્કાર પામતો તે અધમ દેવ ચાનક નામના વિમાનમાં એસી બાકી રહેલુ એક સાગરોપમનુ આયુષ્ય ભોગવવા માટે મેડ્ગિરિની ચૂલિકા ઉપર ગયા. પછી તે સગમકની સ્ત્રીએએ આવીને ઇંદ્રને વિજ્ઞપ્તિ કરી કે, હે સ્વામી! જો તમારી આજ્ઞા હેાય તો અમે અમારા પતિની પાછળ જઈએ.’દીન વદનવાળી તે સ્ત્રીઓને સંગમકની પાછળ જવાની ઇ કે આજ્ઞા આપી અને બીજા સર્વ પરિવારને તેની પાછળ જતા અટકાવ્યેા. અહી શ્રી વીર ભગવંત ખીજે દિવસે પારણુ કરવાને માટે ગેાકુળ ગામમાં ગોચરી કરવા નીકળ્યા. ત્યાં એક વૃદ્ધ વસપાલિકા નામની ગોપીએ ભક્તિપૂર્વક પ્રભુને કલ્પે તેવા પરમ અન્નથી પ્રતિલાભિત કર્યા. ચિરકાળે પણ પ્રભુનુ પારણુ થવાથી હું પામી સમીપ રહેલા દેવતાઓએ ત્યાં પચ દિવ્ય પ્રગટ કર્યા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ આલભિકા નામની નગરીએ ગયા. ત્યાં પ્રતિમા ધરીને ચિત્રસ્થ હોય તેમ સ્થિર રહ્યા. ત્યાં હરિ નામના વિદ્યુત્સુમારના ઇન્દ્રે પ્રભુ પાસે આવી પ્રદક્ષિણા કરી નમીને આ પ્રમાણે કહ્યું કે-‘હે નાથ ! તમે જે ઉપગેર્પ સહન કર્યા તે સાંભળવાથી પણ અમારા જેવાના હૃદય વિદિણું થઇ જાય, તેથી તમે વજ્રથી પણ અધિક દૃઢ છે. હે પ્રભુ ! હવે માત્ર થાડા ઉપસર્ગ સહ્યા પછી તમે ચાર ઘાતિકના નાશ કરશેા અને ઘેાડાજ કાળમાં કેવળજ્ઞાન ઉપાન કરશેા.' આ પ્રમાણે કહી ભગવંતને ભક્તિથી નમસ્કાર કરીને તે વિદ્યુત્સુમાર નિકાયના ઇદ્ર પાતાને સ્થાનકે ગયા. ત્યાંથી વિહાર કરી પ્રભુ શ્વેતાંખી નગરીએ ગયા. ત્યાં રિસહ નામના વિદ્યુત્ક્રુમારના ઇન્દ્રે આવી વંદના કરી. તે પણ રિઇંદ્રની જેમ કહીને પાતાને સ્થાનકે ગયા. પ્રભુ ત્યાંથી વિહાર કરીને શ્રાવસ્તી નગરીએ આવી પ્રતિમા ધરીને રહ્યા. તે દિવસે બધી નગરીમાં લેાકાએ કાર્ત્તિકસ્વામીની રથયાત્રાના ઉત્સવ મેટા આડંબરથી આદર્યાં હતા. તેથી પ્રતિમા ધરીને રહેલા પ્રભુને છેાડીને નગરજને પૂજાની સવ સામગ્રી લઈ કાર્તિકસ્વામીની પૂજા કરવા માટે જવા લાગ્યા. પછી કાર્તિકની પ્રતિમાને સ્નાન અન કરી વિધિપૂર્વક રથમાં બેસાડવાને લોકો તૈયાર થયા. તે વખતે દેવલાકમાં શકઈ કે વિચાયુ કે, હાલ વીરપ્રભુ કયાં વિચરતા હશે ? ' અવધિજ્ઞાનથી જોયુ તો વીરપ્રભુને અને નગર
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy